ડાંગ જિલ્લામાં 15 મું નાણાપંચ અંતર્ગત ત્રણેય તાલુકામાં નિમણૂક પામેલા કોમ્પ્યુટર ઓપરેટરો ને ચાર મહિનાનાં પગાર થી વંચિત રખાયા
મનિષ બહાતરે : આહવા ડાંગ જિલ્લાના આહવા, સુબીર અને વઘઈ તાલુકાનાં 15 મું નાણાપંચ અંતર્ગત તાલુકા કક્ષાએ નિમણુક પામેલ ત્રણ કોમ્પ્યુટર ઓપરેટર(૧) પટેલ રાહુલભાઈ અશોકભાઈ સુબીર તાલુકો,(૨) ચોર્યા દર્શનાબેન દીપકભાઈ…
સુરત ખાતે ગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનશ્રીનો મેગા રોડ શો યોજાયો
રોડ શોમાં ગરબા, લાવણી, વિઠ્ઠલ નૃત્ય અને દક્ષિણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા અનેક કલાવૃંદોએ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું ‘ભારત માતાની જય’ના જયઘોષ સાથે રોડ શોમાં ઠેર-ઠેર તિરંગા લહેરાવીને લોકોએ…
૩૬મી નેશનલ ગેમ્સમાં યોગાસન રમત માટે ચાર યોગ કોચની પસંદગી
સુરતના ચીફ યોગ કોચ દિવ્યા ગોપાલભાઈ ડોનની કોચ તરીકે નિયુક્તિ સુરત:શુક્રવાર: યોગાસન રમતને કેન્દ્ર સરકારના યુવા, રમતગમત મંત્રાલય દ્રારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડીયન ઓલિમ્પિક એસોશિએશને નેશનલ ગેમ્સમાં…
આહવા ખાતે જિલ્લા ક્ક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો
આહવા: તા: ૨૮ : દર વર્ષ મુજબ આ વર્ષે પણ નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝીયમ, કોલકતા, નહેરુ સાયન્સ સેન્ટર-મુંબઈ, તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા "નિરંતર વિકાસ માટે…
આહવા ખાતે “જલવાયુ પરીવર્તન આધારીત ચિત્રસ્પર્ધા” યોજાઈ
આહવા: તા: ૨૮ : "જલવાયુ પરીવર્તન" વિષય આધારીત ચિત્રસ્પર્ધાનુ આયોજન જલવાયુ પરીવર્તન વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજયમા કરવામા આવેલ હતુ. જેના ભાગરૂપે…
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો એક્ટ અંગે શાળાઓમાં જાગૃત્તિ અભિયાન શિબિરોનું આયોજન
ઉધનાની સુમન શાળા નં.૬ માં ૩૦૦ વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો પોકસોના કાયદાની ગંભીરતા અંગે ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન જેવા મહત્વપૂર્ણ વિષયો પર જાણકારી આપવામાં આવી સુરત:મંગળવાર: રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ…
પલસાણા ખાતે નેહરૂ યુવા કેન્દ્ર -સુરત દ્વારા હિન્દી દિવસ નિમિત્તે ‘હિન્દી ઉત્સવ’ યોજાયો
સુરતઃમંગળવારઃ ભારતમાં હિન્દીભાષાને પ્રોત્સાહન આપવા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે હિન્દી પખવાડિયા અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા ખાતે હિન્દી ઉત્સવ યોજાયો હતો. દ્વારા હિન્દી ઉત્સવ યોજાયો…
MYSY અને કન્યા કેળવણી યોજનાનો લાભ મળતા સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીએ તબીબી ક્ષેત્રે MBBSમાં એડમિશન મેળવ્યું
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના થકી ડોક્ટર બનીને જરૂરીયાતમંદ દર્દીઓની સેવા કરીશ: લાભાર્થી…
૩૦મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના ૨૨ ગામોમા ૫૨ જેટલા પ્રધાનમંત્રીએ આવાસ યોજનાના આવાસોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાશે
કાર્યક્રમ સંદર્ભે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક ; આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન - આહવા: તા: ૨૭: આગામી તા.૩૦મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીની અધ્યક્ષતામા શક્તિપીઠ…
ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ઉઆહવા: તા: 27: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર આહવા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 24 /9 /22ના રોજ ડાંગ દરબાર હોલ…