ફર્સ્ટ જુનિયર રોલબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ નેરોબી, કેન્યામાં ઇન્ડિયા તેમજ ગજેરા સ્કૂલના વિધાર્થીઓએ નામ રોશન કયુ.
(પોલાદ ગુજરાત) સુરત ફર્સ્ટ જુનિયર રોલ બોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ જે કેન્યાના નૈરોબી શહેરમાં તા.૨૨-૬-૨૦૨૫ થી ૨૯-૬-૨૦૨૫ સુધીમાં યોજાઈ હતી. તેમાં ઈન્ડિયાના જુદા જુદા રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી…
ઉધનાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ લેનાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
સાક્ષરતાના રંગે જ્ઞાનનું પ્રવેશદ્વાર - એટલે શાળા પ્રવેશોત્સવ બે દાયકાથી વધુની સફર બાદ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુણવત્તાસભર શિક્ષણનો યજ્ઞ બની ચૂક્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી (પોલાદ ગુજરાત) ,શનિવાર, સુરત :…
૨૫ જુન, ૧૯૭૫ ના રોજ ભારત દેશમાં આપાતકાળની જાહેરાત કરવામાં આવી , જેને ભારતીય જનતા પાર્ટી ” સંવિધાન હત્યા દિવસ ” તરીકે માને છે . તેની જાણકારી આજના યુવા વર્ગને મળે તે માટે પત્રકાર પરિષદ અને સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા કરવામાં આવ્યું.
સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું . ત્યાર બાદ વંદે માતરમ્ ગાન કરવામાં આવ્યું હતું . (પોલાદ ગુજરાત) તા.૨૬, સુરત શહેરના માનનીય પ્રમુખ શ્રી પરેશ પટેલ દ્વારા…
વકફબિલ સંસદમા રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિશ્રીએ બિલ પર મોહર મારી કાયદો બનાવતા આજ રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા - શ્રી સી.આર.પાટીલ ---- વકફબિલને સંસદમા ઘણી લાબી ચર્ચા વિચારણ પછી ખૂબ જ સંતોષકારક રીતે પસાર કરવામાં આવ્યો છે તે બદલ આદરણીય…
જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) આજે તા: 13 - 02 - 25 ગુરુવારના રોજ અમારી શાળા જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.…
દિલ્હી વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી
ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન પાઠવું છું. – શ્રી સી.આર.પાટીલ ---- દિલ્હીનું પરિણામ દર્શાવે છે કે, ઘમંડી લોકોને જનતાએ જાકારો આપ્યો…
દિલ્હી ચૂંટણી પરિણામમાં ભાજપને ભવ્ય વિજય મળતા સુરત કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોઢુ મીઠું કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી
(પોલાદ ગુજરાત) તા.૦૮, સુરત : દેશની રાજધાની દિલ્હીમાં આજરોજ મતગણના બાદ ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય પ્રાપ્ત થયો છે 27 વર્ષ બાદ દિલ્હીમાં ભવ્ય વિજય થતા તથા કેજરીવાલ સહિત…
સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્રિય બજેટ અંગે પ્રતિક્રિયા આપી
બજેટમાં તમામ લોકોની જરૂરિયાતને પુર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે માટે કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સિતારમણજી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કરુ છું. – શ્રી સી.આર.પાટીલ ----…
ગણેશ પ્રાગટ્ય દિન, પાલ સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ યાગનું આયોજન
(અશોક મુંજાણી) સુરત, તા.31 તા.1લી ફેબ્રુઆરીના રોજ માઘ શુક્લ ચતુર્થીનો દિન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે. આ દિવસે સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે…
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૪માં ૭૬મો પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ
( વિશ્વ પટેલ : પોલાદ ગુજરાત) તા.૨૭, સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૪માં ૭૬માં પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક…