સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે ગરબા મહોત્સવ યોજાયો
આહવા: તા: 4: સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે તા.03/10/2022ના રોજ ગરબા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. મહા આરતી, પુજાથી ગરબા મહોત્સવની શરૂઆત કરવામા આવી હતી. મહા આરતીમા કોલેજના…
અગ્રણી સમાજ સેવક એરવદ ફરોખભાઈ રૂવાળા (કુમાર બાવાજી)ની વર્ષગાંઠને આખા વર્ષ દરમ્યાન વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરીને ઉજવાશે
આવતી કાલથી આખું વર્ષ વિવિધ પ્રકારની સેવા પ્રવૃતિ યજ્ઞનો મંગળપ્રારંભ....... જન્મદિનની ઉજવણી એક દિવસ નહીં, પણ આખું વર્ષ સેવાપ્રવૃત્તિ સાથે જોડીને ઉજવણીનું આયોજન સુરત: તા. 3 :મંગળવાર: સંસ્કૃતિ શિક્ષણ અને…
સુરત મનપાના સેનેટરી ઈન્સ્પેકટર રૂપિયા 5000 લાંચ લેતા ઝડપાયો
આરોગ્ય વિભાગ દ્વારા NOC કાઢી આપવાના એવજમાં માંગી હતી લાંચ તા.૩ સુરત : સુરત મનપાના સેનેટરી ઈન્સ્પેકટરએ ફરીયાદી પાસે આરોગ્ય વિભાગ દ્વારા NOC કાઢી આપવાના એવજમાં રૂપિયા ૫૦૦…
ગાંઘી જયંતિ નિમિત્તે ડાંગના નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોએ આરંભ્યુ સ્વચ્છતા અભિયાન
આહવા: તા: ૩: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર ડાંગ જિલ્લામા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ છે. ડાંગ જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર,…
ડાંગના ‘દશેરા મહોત્સવ’ ની સાથે સાથે……..
અહેવાલ ; મનોજ ખેંગાર દંડકારણ્ય - ડાંગ પ્રદેશ રામાયણ અને મહાભારત કાળમા પણ જેનો ઉલ્લેખ થયો છે, એવા દંડકારણ્ય-ડાંગ પ્રદેશ સાથે અનેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, અને આધ્યાત્મિક બાબતો જોડાયેલી છે. તો…
‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ વ્યક્તિ’ દિન નિમિત્તે ડાંગ જિલ્લાના વરિષ્ઠ મતદારોનુ અભિવાદન કરાયુ
આહવા: તા: ૩: 'આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ વ્યક્તિ દિન' નિમિત્તે ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રના ઉચ્ચાધિકારીઓએ જિલ્લાના ત્રણેય તાલુકાઓના વરિષ્ઠ મતદાતાઓના ઘરે પહોંચી, લોકશાહીના જતન સંવર્ધન માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને…
ડાંગ જિલ્લાના ઝરણ ગામે બાળક રમતા રમતા પાણીના ભૂગર્ભ ટાંકામાં પડી જતાં મોત નિપજ્યું
ડાંગ જિલ્લાના ઝરણ ગામે ત્રણ વર્ષનું બાળક રમતા રમતા પાણીના ભૂગર્ભ ટાંકામાં પડી ડુબી જતાં મોત નિપજ્યું પરિવારમાં સવાઈ ગમગીની આહવા મળતી માહિતી મુજબ તા.૦૧/૧૦/૨૦૨૨નાં રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાના અરસામાં…
આહવા ખાતે યોજાશે ગાંધી જયંતિ
આહવા: તા: ૧ :આજે એટ્લે કે તા.2જી ઓક્ટોબર ને ગાંધી જયંતિ નિમિત્તે આહવાના ગાંધી ઉદ્યાન ખાતે, ડાંગ જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા ગાંધી વંદના કાર્યક્રમ યોજાશે. સવારે 8:30 વાગ્યે…
ડાંગમા આજથી નશાબંધી સપ્તાહ ઉજવાશે
આહવા: તા: ૧ :આજે એટ્લે કે તા.2જી ઓક્ટોબર અને ગાંધી જયંતિથી તા.8મી ઓક્ટોબર સુધી ડાંગ જિલ્લામા નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે. નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સપ્તાહ…
ડાંગ જિલ્લાના 51 ગામડાઓમા કુલ 258 આવાસનુ લોકાર્પણ અને ખાતમુર્હત કરાયુ
આહવા: તા: 1: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ વડાપ્રધાન શ્રી નરેદ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતીમા અંબાજી ખાતે લોકાર્પણ અને ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમમા ડાંગ…