આહવા: તા: ૧૧: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઘોડી ગામે, આગામી તા.૧૫/૪/૨૦૨૨ ને શુક્રવારે,ડાંગની ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્ન આયોજિત કરાયા છે.
‘કન્યાદાન, મહાદાન’ ની વિભાવનાને ઉજાગર કરતા આ સમૂહ લગ્નનુ આયોજન શ્રી સંકટમોચન હનુમાન સેવા ટ્રસ્ટ-આહવા દ્વારા, સંતશ્રી આશારામજી સાધક પરિવાર-બિલિયા (સુરત) ના સૌજન્યથી હાથ ધરાયુ છે.
સનાતન સંસ્કૃતિના પુનઃ ઉત્થાન માટેની સેવા અર્થે આયોજિત, આ સમૂહ લગ્નમા પધારી આદિવાસી સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા માટે, સમસ્ત ઘોડીના ગ્રામજનોએ નિમંત્રણ પાઠવ્યુ છે.
૧૫મી એપ્રિલે ઘોડી ગામે યોજાશે ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્ન
Leave a comment
Leave a comment