(અશોક મુંજાણી)
ભારતના ધરતી પરનું સ્વર્ગ સમાન ગણાતુ છે જ્યાં બે પર્વતો ભેગા થાય તે સાંકડી કેડી ને રીઝ કહેવામાં આવે છે. દહેરાદૂનથી માત્ર ૨૦૦ કિલોમીટર દૂર ફુલારા રીઝ ટ્રેક આવેલુ છે
જયા બાર હજાર ફૂટ ઉપર ચારથી પાંચ કલાક નું ટ્રેકિંગ કરવામાં આવે છે. આ રિઝ પર પહોંચવા માટે લગભગ ૪ દિવસનો ટ્રેક કરવામાં આવે છે. ટ્રેકિંગ કરીને ડોક્ટર દંપત્તિએ ૧૪ વર્ષની દીકરી સાથે ભારતના એકમાત્ર અને સૌથી મોટા ફૂલારા રીઝ ટ્રેક ઉપર પર્વતારોહણ કર્યું હતું.