પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

પ્રાથમિક શૈક્ષિક મહાસંધ તાપી ઓદ્વારા 4200 ગ્રેડ પે અને HTAT આચાર્યના પ્રશ્નો બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું

રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમીક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા અનેક રજૂઆતો બાદ પણ છેલ્લા દોઢ વર્ષથી સરકારશ્રીએ ૪૨૦૦ ગ્રેડ પે બાબતે નીતિવિષયક નિર્ણય કરી પરિપત્ર હજુ સુધી કરેલ નથી, રાજ્યના 65000 થી વધુ શિક્ષકોને અસર કરતો પ્રશ્ન સંગઠનની વારંવારની મુલાકાત રજુઆત બાદ 25.06.2019 નો પત્ર સ્થગિત કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો એને પણ 3 ત્રણ માસ કરતા વધુ સમય વીતી ગયેલ હોવા છતાં કોઈ નિરાકરણ નહિ મળતા અને HTAT આચાર્યોના આર.આર.અને ઓવર સેટ અપ બાબતની રજુઆતનો કોઈ નિર્ણય થયેલ ન હોય. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય ના નેતૃત્વ હેઠળ પ્રાથમિક શૈક્ષિક મહાસંધ તાપી દ્વારા તાપી કલેક્ટર શ્રી ને આવેદન અર્પણ કરવામાં આવ્યું..

Share this Article
Leave a comment