પલસાણા, કરચેલીયા અને ડીડોલી આઈ.ટી.આઈ. ખાતે વિવિધ કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો જોગ

adminpoladgujarat
adminpoladgujarat
0 Min Read

સુરત,શુક્રવાર: સુરત જિલ્લાના પલસાણા, કરચેલીયા અને શહેરના ડીડોલી વિસ્તારમાં આવેલી આઈ.ટી.આઈ ખાતે વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઇચ્છુકો ધો.૮ પાસ ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તા.૧૭/૦૯/૨૦૨૦ થી ૨૫/૦૯/૨૦૨૦ સુધીમાં સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં ફોર્મે મેળવી, જે તે સંસ્થાનો સંપર્ક સાધવા આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીઓ દ્વારા જણાવાયું છે.

Share this Article
Leave a comment