(અશોક મુંજાણી : સુરત)
આજરોજ તારીખ ૨૮/૦૨/૨૦૨૩ના મંગળવારે બપોરે ૧ કલાકે ચાલુ વર્ષના પરવડીમા જલક્રાંતિ અભિયાન અંતર્ગત જળાશય – તળાવો – ચેકડેમો – નર્મદા નીર અને માધવ ગૌધામ વગેરેની કામગીરીની સહિત એક વિશેષ રજૂઆત સાથે પરવડી અગ્રણીશ્રી પ્રવીણભાઈ એમ. ખેની અને સાથે પિનાકભાઈ બી. ધામેલીયા / સરપંચશ્રી ભૂપતભાઈ ગોયાણી / ગૌસેવી અશ્ચિનભાઈ વી. ખેની/ મેનેજરશ્રી મિલનભાઈ જોષી તેમજ સુરતથી શ્રી મનોજ ખેની વગેરેએ માનનીય રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નવા સચીવાલય ગાંધીનગર ખાતે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરીને લેખિત રજૂઆત કરી હતી.
જલક્રાંતિ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લઇ લેખિત રજૂઆત કરાઈ
Leave a comment
Leave a comment