ઉધના વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી મહિલાનું રૂપિયા 1,36,500 ના સોનાના ઘરેણાંની ચીલઝડપ કરી નાસી જનાર ફરાર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ
ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ સોનાના ઘરેણાં ભરેલ લેડીઝ પર્સની ચીલઝડપના ગુનામાં ફરાર…
વેડરોડ આતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં હોળીની પૂર્વસંધ્યાએ વ્યસનની હોળી કરાઈ
(અશોક મુંજાણી : સુરત) તા.૦૬ : હોળી એ દિગ્વિજયનો તહેવાર છે. અધર્મનું…
ડીંડોલી વિસ્તારમાંથી ૧૫ વર્ષની સગીરાને ભગાવી અપહરણ, બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ
સગીરાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી તેના વાલીવારસને સહી સલામત સોંપી ડીંડોલી પોલીસની…
જલક્રાંતિ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લઇ લેખિત રજૂઆત કરાઈ
(અશોક મુંજાણી : સુરત) આજરોજ તારીખ ૨૮/૦૨/૨૦૨૩ના મંગળવારે બપોરે ૧ કલાકે ચાલુ…
મારામારીના ગંભીર ગુનામાં નાસતા ફરતા બે માથાભારે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
ડીસ્ટાપના પીએસઆઇ હરપાલસિંહ મસાણી અને એમની ટીમની સફળ કામગીરી : ડીંડોલી પોલીસ…
પંચાળા પરિવાર તરફથી પક્ષીના પાણી માટે ૫૦૧ કૂંડા નું વિતરણ કરાયું
(અશોક મુંજાણી : સુરત) ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય…
“ૠણ મુક્ત થવા આ સેવા સાથે જોડાઈ જવું” આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર સંજય રાવલ
(અશોક મુંજાણી : સુરત) સુરત શહેરમાં માનવ સેવા એજ માધવ સેવા મૂર્તિ…
સગીર વયની યુવતી તથા તેની બહેનપણીને રસ્તામાં રોકી ચપ્પુની અણીએ છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર તથા ૧૮થી વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો
ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ હરપાલસિંહ મસાણીએ ગણતરીના સમયમાં…
જ્ઞાનગંગા વિદ્યાલયનો ૨૨ મો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
(અશોક મુંજાણી : સુરત) સુરતના ત્રિભોવન નગર, વેડરોડ ખાતે આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન…
શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા સંજય નગર ખાતે યુગપુરુષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉત્સાહભેર યોજાઈ
(પોલાદ ગુજરાત ન્યુઝ) 19 ફેબ્રુઆરી 2023, રવિવારના રોજ યુગપુરુષ શ્રી છત્રપતિ શિવાજી…