વિપરીત સંજોગોમાં પણ ડાંગના દોડવીર મુરલી ગાવીત દ્વારા સર્જાયો ઇતિહાસ
ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીતે સ્પેનમાં ૧૦ કિલોમીટરની દોડ માત્ર ૨૮.૪૨ મિનિટમાં પુરી કરી પોતાનો જ રેકોર્ડ તોડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે.…
વિદેશી દારૂની બોટલો ભરેલ થ્રી વ્હીલ ટેમ્પો ઝડપાયો : ડીંડોલી સર્વેલન્સની ટીમે કુલ ૧,૭૮,૪૮૮ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી
(પોલાદ ગુજરાત) તા.૦૩,સુરત : શહેરના વિસ્તારોમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે મળેલ સુચના અન્વયે ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે.ચુડાસમા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઇ હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ…
ટ્રેન મારફતે વિદેશી દારૂનો જથ્થો લાવનાર ઇસમને ઝડપી પડતી સુરત રેલ્વે એલ.સી.બી. પોલીસ
(પોલાદ ગુજરાત) તા.૦૩,સુરત : અન્ય રાજ્ય બહારથી આવતી રેલ્વે ટ્રેનોમાં વધુમાં વધુ ટ્રેન પેટ્રોલીંગ વોંય રાખી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો મહિલાઓને શોધી એમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સ્વચ્છતા હી સેવા” સુંદર મારું ગામ અને નગરનું મજાક ઉડાડતું આહવા બસ ડેપો
(અશ્વિન ભોયે/મનીષ બહાતરે) તા.૩૧ : ડાંગ જિલ્લામાં આહવા ડેપોમાં ગુજરાતના નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તારીખ ૧૫/૧૦/૨૦૨૩ રાજ્ય કક્ષા દ્વારા નક્કી કરેલી વિવિધ…
કડમાળ ગામે સંગ્રહ કરેલ ડાંગરનાં પુળીમાં આગ લાગતાં બાર કિલોનાં બિયારણનું ડાંગર આગમાં ખાખ
આગ કેવીરીતે લાગી અને કોણે લગાવી તેની કશું જ ખબર નથી પડી, પરંતુ ગામનાં જ કોઈ માણસે અદાવત રાખી આગ લગાવી હશે તેવું પ્રાથમિક અનુમાન ગામ લોકો દ્વારા લગાવવામાં આવી…
ડેડીયાપાડાના કોકટી માલસામોટ પાસેથી દારૂનો જથ્થો ભરેલી પીકઅપ વાન પકડાઈ
દારૂ અને બોલેરો ગાડી સહિત 6. 33 લાખનો મુદ્દા માલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ (સાજીદ સૈયદ , નર્મદા) દારૂબંધી વચ્ચે ગુજરાતમાં બુટલેરો દ્વારા પ્યાસીઓની વ્યાસ બુજાવવા…
ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ બુટલેગર પોલીસ મિલીભગતના નિવેદનને લઈ ફરી ચર્ચામાં !
ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે પોલીસ પણ તેની સાથે મળેલી છે ! મનસુખ વસાવા જે ભાષા બોલે છે તે બધાએ બોલવી પડશે તો જ સમાજ આગળ આવશે (સાજીદ…
નર્મદા: ગભાણા બ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત, કોન્ક્રીટ મિક્સર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા 2 યુવાનોના મોત
(સાજીદ સૈયદ : નર્મદા) ગરુડેશ્વર કેવડિયા વચ્ચે હાઇવે ઉપર આવેલા ગભાણા બ્રિજ ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કોન્ક્રીટ મિક્સર ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા ગરુડેશ્વર તાલુકાના ઓરપા અને કારેલી…
સ્ટેચ્યુ ઓફ યુનિટી : એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ
એકતા નગર ખાતે અધિક મુખ્યસચિવ ગૃહવિભાગના મુકેશપુરી દ્વારા વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજી રીવ્યુ કરવામાં આવ્યો રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૩ ની ઉજવણી સંદર્ભે ૧૬ જેટલી કેન્દ્રીય-સ્ટેટ-ડિસ્ટ્રીક્ટ લેવલની વિવિધ સમિતિઓની રચના કરવામાં…
ડેડીયાપાડા મોવીના ખખડધજ રોડના કારણે 17 કિમીના આ રસ્તામાં આવતો ખેતીનો પાક નષ્ટ પામે તેવી દહેશત
મોવી ડેડીયાપાડા રોડ વાહન ચાલકો માટે તો બદતર છે જ પરંતુ ચોમાસા બાદ તે ધુળિયો બનતા ચોમાસુ પાક નષ્ટ થાય તેવી ભીતી (સાજીદ સૈયદ : નર્મદા) ડેડીયાપાડા મોવી વચ્ચેનો 17…