ડાંગમા સાંજે ૫ વાગ્યા સુધીમા નોંધાયુ અંદાજિત ૭૭.૫૧ ટકા મતદા

આહવા : તા : ૧૯ : આજે ડાંગ જિલ્લામા યોજાઇ રહેલા ૩૬ સરપંચ તથા ૩૨૬ સભ્ય પદના મતદાન વેળા સાંજે ૫ વાગ્યા સુધીમા અંદાજિત ૭૭.૫૧ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.

adminpoladgujarat adminpoladgujarat

ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સજ્જ વહીવટી તંત્ર : ૧ લાખ, ૩ હજાર ૨૩૫ મતદારો ૩૬ સરપંચ અને ૩૨૬ વોર્ડ સભ્યોનુ ભાવિ નક્કી કરશે

આહવા : તા: ૧૮: રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા આજે એટલે કે તા.૧૯મી ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમા કુલ ૫૧,૮૪૭ પુરુષ, અને ૫૧,૩૮૮ સ્ત્રી મતદારો મળી કુલ

adminpoladgujarat adminpoladgujarat

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો એગ્રી પ્રિ-વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૧ અંતર્ગત કૃષિ કાર્યક્રમ

દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા ડાંગ જિલ્લાના ખેડૂતો ઉપર દેશના ખેડૂતોની આશાભરી નજર

adminpoladgujarat adminpoladgujarat

આહવા તાલુકાની ૧૪ પૈકી એક ગ્રામ પંચાયત બિનહરીફ ચુંટાઈ

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ   આહવા તાલુકાની ૧૪ પૈકી એક ગ્રામ પંચાયત  ૧૩ ગ્રામ પંચાયતો માટે ૩૧ હરીફ ઉમેદવારો સરપંચ પદ માટે, જ્યારે ૧૧૭ વોર્ડ માટે ૨૭૮ હરીફ ઉમેદવારો

adminpoladgujarat adminpoladgujarat

ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રચાર અર્થે જાહેર માર્ગો, અને મિલકતોના ઉપયોગ અંગે પ્રતિબંધ

આહવા: તા; ૭; આગામી તા.૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે આદર્શ આચાર સંહિતાના સૂચારુ અમલીકરણ, તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમા

adminpoladgujarat adminpoladgujarat

ડાંગ જિલ્લાની ૪૧ ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારીઓની કરાઇ નિયુક્તિ

: ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ : ૪૧ સરપંચ અને ૩૭૦ વોર્ડ સભ્યોની બેઠકના પ્રકારો પણ નક્કી કરાયા આહવા: તા; ૨૯; આગામી તા.૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા

adminpoladgujarat adminpoladgujarat

ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે નોડલ ઓફિસરોની નિયુક્તિ કરાઇ

આહવા: તા: ૨૫: રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ આગામી તા.૧૯મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાનારી ૭૦ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના સુચારૂ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, જુદીજુદી

adminpoladgujarat adminpoladgujarat

મુંબઈમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના સમી૨ વાનખેડેએ પોતાની જાતી અને ધર્મ છુપાવી હોય જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સુરત કલેક્ટરને સ્વાભિમાન સંસ્થા દ્વારા આવેદનપત્ર અપાયું

સુરત : આવેદનપત્રમાં જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ટી.વી. સામાચારોમાં અને અખબારોમાં મુંબઈના ચર્ચિત નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એન.સી.બી.) દ્વારા ફિલ્મી અભિનેતા અને ઉદ્યોગપતિના લોકો સાથે જોડાયેલા કંઈક લોકોને મુંબઈ

adminpoladgujarat adminpoladgujarat

ડાંગની શાળાઓમા રંગોળી મારફતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો સંદેશ ગુંજતો કરાયો

આહવા : તા.  ૩: ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી તા.૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટાવાળી મતદારયાદીનો “ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ” જાહેર કરવામા આવ્યો છે. આ કાર્યક્રમો તા.૧/૧૧/૨૦૨૧ (સોમવાર) થી તા.૩૦/૧૧/૨૦૨૧ (મંગળવાર)

adminpoladgujarat adminpoladgujarat

ડાંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

મનીષ બહાતરે : આહવા આજરોજ ડાંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુબીર તાલુકામાં સમાવિષ્ટ સિંગાણા, ગારખડી ,પિપલદહાડ phc તેમજ સુબીર chc ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ ને કોરોના warriors પ્રમાણપત્ર આપી

adminpoladgujarat adminpoladgujarat