રાજપીપળા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા જિલ્લાના 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી
(સૈયદ સાજીદ : નર્મદા) હાલ રક્ષાબંધનની તેહવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે રક્ષાબંધન એટલે પવિત્ર ભાઈ અને બહેનો તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈની ત્યારે જઈને રાખડી…
નર્મદા જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક સુધી સિંચાઈ માટે વિજળી આપવા નાણામંત્રી કનુભાઈ દેસાઈને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખનો પત્ર
(સૈયદ સાજીદ ) રાજપીપળા : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ચોમાસા ની સિઝનમાં વરસાદ પણ પડ્યો છે પાછલા દિવસોમાં વરસાદ ખેંચાતા નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોનો પાકોમાં ભારે નુકસાન…
રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષની ઉપસ્થિતિ બેઠક યોજાઇ
નર્મદામા AAP નું યુવા જોડો અભિયાન શરૂ સૈયદ સાજીદ : નર્મદા 2024 લોકસભા ચૂંટણી ને અનુલક્ષી ને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા વિવિધ વિંગની રચના કરવામાં આવી…
ખુનની કોશિષના ગુનામા નાસતા ફરતા માથાભારે આરોપીઓને પકડી પાડતી ઉત્રાણ પોલીસ
(પોલાદ ગુજરાત) તા.૨૬,સુરત : ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી.મહંત ના સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. એ.આર.પાટીલ તથા પો.સ.ઇ. ડી.કે.ચોસલા તથા સર્વેલન્સ…
રાજપીપળામાંથી સમી સાંજે બાઈક ચોરાયું, ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બાઈક સ્ટેરિંગ લોક તોડી બાઈક ઉઠાવી ગયા
સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના રાજપીપળામાં જુદી જુદી બે જગ્યાએથી બે મોટર સાયકલ ચોરાઈ ગઇ છે જે અંગેની પોલીસ મથકમાં નોંધાઇ છે પ્રાપ્ત માહિતી અનુસાર સતીશભાઇ બચુભાઇ,વસાવા,રહે. ભદામ ટેકરા, ગણેશ…
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું નર્મદા જિલ્લાની કચેરીઓના સંકુલમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે, જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાયાલય…
સાંસદ મનસુખ વસાવના નિવેદન બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો વળતો ઘા
ભરૂચ લોકસભા શીટને લઈ બન્ને વચ્ચે અત્યારથી જ એક બીજાને પરાસ્ત કરવાની હોડ જામી સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતર વસાવા વિશે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ…
ચૈતર વસાવા કૂવામાંના દેડકાની જેમ ડ્રાંઉં ડ્રાંઉં કરે છે : સાંસદ મનસુખ વસાવા
કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા સાજીદ સૈયદ : નર્મદા લોકસભા ચૂંટણીને હજી વાર છે, પરંતુ ગુજરાતની એક લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. ભરૂચમાં આપ…
સેલંબાનો શખ્સ વનસ્પતિજન્ય ગાંજા સાથે નર્મદા એસ.ઓ.જી.પોલીસની પકડમાં
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ધડગાવની મહિલા પાસેથી ગાંજો લાવ્યો હોવાનું પોલીસ દ્વારા આરોપીની પુછપરછમાં બહાર આવ્યું સાજીદ સૈયદ : નર્મદા નર્મદા જિલ્લા એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી વનસ્પતિજન્ય…
પ્રજા પરેશાન:રાજપીપળામાં રોડ ઉપર અડીંગો જમાવતા ઢોરથી લોકો ત્રસ્ત
સાજીદ સૈયદ : નર્મદા રાજપીપળામાં રખડતા ઢોરોને લઈ નાગરિકો હેરાન પરેશાન છે, તેમના મળમુત્રના કારણે પારાવાર ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રસ્ત છે, સ્ટેશન રોડ દુકાનોની સામે બેસી રહેતા ઢોરોને કારણે…