કામરેજ ખાતે કૃષિ ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ૪૦૦ થી ઉમેદવારોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કરાયા
સુરત સમગ્ર રાજ્યમાં રોજગારીનું હબ બન્યું છે, એટલે જ દેશના દરેક પ્રાંતના…
નવરાત્રિ પર્વના પ્રથમ દિને નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી વિભાગની સગર્ભા બહેનો, પ્રસુતા માતાઓ-નવજાત બાળકોને ૧૦૦ જેટલી હાઈજેનિક કીટનું વિતરણ
*ઈન્ડિયન મેડિકલ એસો.ના જનરલ સેક્રેટરી ડો.અનિલ નાયકના માતૃશ્રી તરફથી નવી સિવિલને ૧૦૦…
સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાનો રોજગાર /એપ્રેન્ટિસપત્રો એનાયત કાર્યક્રમ યોજાશે
સુરત ખાતે ૨૬મીએ વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં રોજગાર પત્રો એનાયત કરવામાં…
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે ‘માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન જનજાગૃતિ કાર્યક્રમ’ યોજાયો
૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકોને માર્ગ સલામતી, સાયબર ક્રાઈમની સમસ્યા અને સમાધાનોથી…
સુરત ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘જિલ્લા સ્તરીય યુવા મહોત્સવ’ યોજાશે
ચિત્રકલા સ્પર્ધા, કવિતા લેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, યુવા સંવાદ તથા…
વડાપ્રધાનશ્રીના હસ્તે તા.૨૯મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલનું ખાર્તમહૂર્ત
નવી સિવિલ કેમ્પસ ખાતે કુલ ૧૨૩.૪૭ કરોડના ખર્ચે કુલ ૬૦૦ રૂમોની બે…
નેશનલ ગેમ્સના ઈતિહાસ અને રસપ્રદ ફેક્ટ્સ વિશે આવો જાણીએ
વર્ષ ૧૯૪૦માં બોમ્બેથી નેશનલ ગેમ્સની શરૂઆત કરવામાં આવી: આઝાદી બાદ ૧૯૪૮માં લખનઉ…
૨૫ મીએ સુરતના હજીરા પોર્ટ પર કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને ‘સાગર પરિક્રમા-૨૦૨૨’ કાર્યક્રમ યોજાશે
સાગર પરિક્રમા- ૨૦૨૨ ‘ક્રાંતિ સે શાંતિ-દ્વિતીય ચરણ મત્સ્યપાલન કરતા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય…
તા.૨૯મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં રૂ.૩૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.૩૭૦ કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં…
સુરતની ઉભરતી ટેબલ ટેનિસ સ્ટાર ફિલ્ઝાહ ફાતેમા કાદરી કહે છે, ‘ખેલમહાકુંભ ખેલાડીઓના રમતગમત કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આશીર્વાદરૂપ
સુરતઃગુરૂવાર: સુરતની ઉભરતી ટેબલ ટેનિસ સ્ટાર ફિલ્ઝાહ ફાતેમા કાદરી સિનિયર નેશનલ સર્કિટમાં…