સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાનો રોજગાર /એપ્રેન્ટિસપત્રો એનાયત કાર્યક્રમ યોજાશે
સુરત ખાતે ૨૬મીએ વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં રોજગાર પત્રો એનાયત કરવામાં આવશેઃ રાજ્યભરમાં એક લાખ યુવા વર્ગને રોજગારી પૂરી પાડવાની નેમ સુરતઃશનિવારઃ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા.૨૬/૯/૨૦૨૨ ના રોજ મુખ્ય…
વધઈ કૃષિ યુનિવર્સીટી ખાતે માઈક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ અંગે એક દિવસિય સેમિનાર યોજાયો;
આહવા: તા: 23: પ્રધાનમંત્રી ફોર્મલાઈજેશન માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજનાની માહિતી વધુ લોકો સુધી પહોંચે, તેમજ રસ ધરાવનાર વ્યક્તિને એક જ સ્થાન પર બધા જ પ્રકારના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકાય…
૧૭૩ ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે સજ્જ થતો ડાંગ જિલ્લો : – જુદી જુદી કમિટિના નોડલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભાવિન પંડ્યા
આહવા: તા: ૨૩ :આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ૧૭૩ – ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળના નિયુક્ત નોડલ ઓફિસરોને તેમની કામગીરી બાબતે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી – વ – કલેક્ટર…
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે ‘માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન જનજાગૃતિ કાર્યક્રમ’ યોજાયો
૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકોને માર્ગ સલામતી, સાયબર ક્રાઈમની સમસ્યા અને સમાધાનોથી માહિતગાર કરાયા સુરત:શુક્રવાર: સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વનિતા વિશ્રામ…
સુરત ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘જિલ્લા સ્તરીય યુવા મહોત્સવ’ યોજાશે
ચિત્રકલા સ્પર્ધા, કવિતા લેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, યુવા સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક વિવિધ સ્પર્ધાઓમાં ૧૫ થી ૨૯ વયના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે: તા.૨૯મી સપ્ટે. સુધીમાં…
વડાપ્રધાનશ્રીના હસ્તે તા.૨૯મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલનું ખાર્તમહૂર્ત
નવી સિવિલ કેમ્પસ ખાતે કુલ ૧૨૩.૪૭ કરોડના ખર્ચે કુલ ૬૦૦ રૂમોની બે હોસ્ટેલ સાકાર થશે* સુરત:શુક્રવાર: આગામી તા.૨૯મી સપ્ટે.એ સુરતના લિંબાયતના નિલગીરી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકા, જિલ્લા…
નેશનલ ગેમ્સના ઈતિહાસ અને રસપ્રદ ફેક્ટ્સ વિશે આવો જાણીએ
વર્ષ ૧૯૪૦માં બોમ્બેથી નેશનલ ગેમ્સની શરૂઆત કરવામાં આવી: આઝાદી બાદ ૧૯૪૮માં લખનઉ ખાતે ૧૩મી નેશનલ ગેમ્સ રમાઈ હતી દેશના ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ ઉપરાંત ભારતીય આર્મ્ડ ફોર્સીસના (Services Sports Control Board…
૨૫ મીએ સુરતના હજીરા પોર્ટ પર કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને ‘સાગર પરિક્રમા-૨૦૨૨’ કાર્યક્રમ યોજાશે
સાગર પરિક્રમા- ૨૦૨૨ ‘ક્રાંતિ સે શાંતિ-દ્વિતીય ચરણ મત્સ્યપાલન કરતા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સાધન સહાય અને લાભોનું વિતરણ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૨ થી ૨૫ સપ્ટે. દરમિયાન ‘સાગર પરિક્રમા-૨૦૨૨’નું આયોજન -------…
તા.૨૯મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં રૂ.૩૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.૩૭૦ કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે રૂ.૧૩૯ કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક સુરત:શુક્રવાર: કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર…
સુરતની ઉભરતી ટેબલ ટેનિસ સ્ટાર ફિલ્ઝાહ ફાતેમા કાદરી કહે છે, ‘ખેલમહાકુંભ ખેલાડીઓના રમતગમત કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આશીર્વાદરૂપ
સુરતઃગુરૂવાર: સુરતની ઉભરતી ટેબલ ટેનિસ સ્ટાર ફિલ્ઝાહ ફાતેમા કાદરી સિનિયર નેશનલ સર્કિટમાં ભલે નવી છે, પરંતુ આ ૧૯ વર્ષીય ખેલાડીએ તેની રમતથી સાબિત કર્યું છે કે તે ન માત્ર અનુભવી…