ડાંગના આંગણે નિવૃત્ત વન અધિકારીઓનું ‘પોલ્યુશન ના સોલ્યુશન’ અંગે સામુહિક ચિંતન
(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૫: વન વિભાગમાં વર્ષો સુધી વન જતન અને સંવર્ધનની કામગીરી કરી, સેવા નિવૃત્ત થયેલા વન અધિકારીઓએ ડાંગના આંગણે 'પોલ્યુશન ના સોલ્યુશન' બાબતે સામુહિક ચિંતન કર્યું હતું.…
આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે યોજયો ‘હિન્દી દિવસ’
(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૫: આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર શાળા ખાતે તા.૧૪મી સપ્ટેમ્બરે 'હિન્દી દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી અમરસિંહભાઈ ગાંગોડાના માર્ગદર્શન હેઠળ શિક્ષક શ્રી…
આહવાની સરકારી કોલેજમાં બેંક ઓફ બરોડા અને જિલ્લા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની યોજનાઓની માહિતી અપાઈ
(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: આહવાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે NSS વિભાગના સહયોગથી બેંક ઓફ બરોડા, અને જિલ્લા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આચાર્યશ્રી…
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપ પ્રમુખશ્રીની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ
(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે કલેકટર શ્રી મહેશભાઈ પટેલ, અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એ.ડામોરની અધ્યક્ષતામાં તમામે તમામ ૧૮ સભ્યોની ઉપસ્થિત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ…
ડાંગ કલેક્ટરશ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલની કલેક્ટર શ્રી મહેશ પટેલે જાત મુલાકાત લીધી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીત, RCHOશ્રી…
સાપુતારાની હોટેલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ
અખાદ્ય શાકભાજી, છાશ અને ગ્રેવીનો નાશ કરાયો (પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર…
ગિરિમથક સાપુતારાની હોટેલ, રેસ્ટોરન્ટમાંથી ₹ ૧૨,૮૨૦/- ની કિંમતની ૧૪૫ કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: સાપુતારાની નોટીફાઈડ એરિયા કચેરી, અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ-વલસાડની સંયુક્ત ટિમે હાથ ધરેલી વિવિધ હોટલ, રેસ્ટોરન્ટની આકસ્મિક તપાસણી દરમિયાન કુલ રૂપિયા બાર હજાર આઠસો વિસ…
ગોલ્ડી સોલાર અને ડેઝર્ટ ટેક્નોલોજીએ ભારત,સાઉદી અરેબિયા અને વિશ્વવ્યાપી રિન્યુએબલ એનર્જીની તકોના વિસ્તરણ માટે વ્યૂહાત્મક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
(અશોક મુંજાણી : સુરત) નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2023: ગોલ્ડી સોલાર, ભારતની સૌથી વધુ ગુણવત્તા પ્રત્યે સભાન સૌર બ્રાન્ડ, આજે સાઉદી અરેબિયા સ્થિત અગ્રણી સોલર પીવી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ…
ડાંગમાં જોવા મળ્યો રામેશ્વરમ પેરેશુટ સ્પાઇડર
(પોલાદ ગુજરાત) આહવા :
નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
(સૈયદ સાજીદ : નર્મદા) નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ અર્થે…