તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડલ શાળામાં બેડ ટચ ગુડ ટચની માહિતી અપાઈ
શાળાના બાળકોને નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા જાગૃત કરાયા (સાજીદ સૈયદ, નર્મદા) તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડેલ શાળામાં બાળકોને સ્પર્શની સંવેદના અભિયાન અંતર્ગત જાતીય શોષણ ના બનાવોને અંગે ડમી દ્વારા ગુડ…
નુકશાનીની જાણકારી મેળવી: નાંદોદ તાલુકાના પુરગ્રસ્ત સિસોદ્રા ગામની મુલાકાત લેતા આપ પાર્ટીના હોદેદારો
ગામમાં અતિશય તારાજી સર્જાઈ છે ત્યારે 100 રૂપિયા જેવી નજીવી રકમ કેશડોલ પેટે આપવામા આવે એ શરમજનક વાત છે:નિરંજન વસાવા (સાજીદ સૈયદ, નર્મદા) નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં જિલ્લામાં પુર ની…
નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં કરંટ લાગતા યુવકનું મોત
નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં કરંટ લાગતા યુવકનું મોત (સાજીદ સૈયદ, નર્મદા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં વીજ પોલને અડકનાર યુવાનને કરંટ લાગતા મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.…
સાગબારાના બગલા ખાડીમાંથી નર્મદા વન વિભાગે ખેરના લાકડા ભરેલી પિકઅપ ઝડપી પાડી
(સાજીદ સૈયદ, નર્મદા) જંગલોમાં થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફથી સતત ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં સાગબારાના આર.એફ.ઓ વી.જી.બારીયાને મળેલ ગુપ્ત માહિતીના આધારે સાગબારા તાલુકાની બગલા ખાડીમાંથી…
ખેતરમાં જુગાર રમતા 4 જુગારીઓને રાજપીપળા ટાઉન પોલીસ પકડી પાડયા, 2 વોન્ટેડ
નાદોદ તાલુકાના કરાઠા ગામમાંથી 12,120 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો (સાજીદ સૈયદ, નર્મદા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતરમાં ચાલતા જુગાર પર પોલીસે ઓચિંતુ છાપો મારી જુગાર રમતા 4…
ડોકટરો સાથે સાઠગાંઠ: રાજપીપળાની એક ખાનગી લેબોરેટરી ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપતા હોવાની ફરિયાદો ઉઠી
ડોકટરો સાથે સાઠગાંઠ: રાજપીપળાની એક ખાનગી લેબોરેટરી ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપતા હોવાની ફરિયાદો ઉઠી સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા ખોટા…
મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા
બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ,રમકડાં,ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા (સાજીદ સૈયદ, નર્મદા) રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એચઆઇવી પીડિતો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે…
રાજપીપળામાં પતિ અને તેના મિત્ર દ્વારા પત્નીના પૂર્વ પ્રેમી ઉપર હુમલો
પત્ની સાથે હજુ પણ સબંધ હોય એવો વહેમ રાખી લોખંડના સળિયા વડે હુમલો કરી જાતિ વાચક અપશબ્દો બોલતા બે જણ સામે એટ્રોસિટી એક્ટ સહિત હુમલાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ…
રાજપીપલા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ પોતાનો જન્મદિવસ પ્રજાજનો વચ્ચે રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં ઉજવશે
પ્રિન્સ માનવેન્દ્રસિંહએ તા 23/ 9/ 23/ ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે રાજપીપળા સ્ટેટની પ્રજા અને પત્રકાર મિત્રોને શુભેચ્છા મુલાકાત માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે સાજીદ સૈયદ : નર્મદા રાજપીપલા…
રાજપીપળા કુંભારવાડામાં પુરનુ પાણી ઓસર્યા બાદ વીજ પુરવઠો ચાલુ કરતાં એક મકાનમાં આગ લાગી
આગમાં ઘરવખરી સહિત પુત્રના લગ્નનો સામાન બળી જતા પરિવાર મુશ્કેલીમાં મૂકયો, આ વિસ્તારનાં લોકો એ પાલિકા કચેરી પહોચી નુકશાન નાં વળતર માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી સાજીદ સૈયદ, નર્મદા નર્મદા…