નર્મદા: રાજપીપળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં DGVCL ની ટીમના દરોડા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકીંગ હાથ ધરાતા 42 લાખ જેટલી વીજ ચોરી…
એ.સી.બી.ની સફળ ટ્રેપ : એકતાનગર પોલીસ સ્ટેશન (કેવડીયા) ના ASI ધવલભાઈ પટેલ રૂપિયા ૩૦૦૦ લાંચ લેતા રંગે ઝડપાયા
(સૈયદ સાજીદ : રાજપીપળા) એસીબીને એક જાગૃત નાગરિક દ્વારા મળેલ ફરીયાદના આધારે…
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલાની GMERS મેડિકલ કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ ખાતે કેન્સર OPDનો પ્રારંભ કરાવાયો
નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરની ઓપીડી માટે અન્ય જિલ્લાઓમાં જવાની જરૂર નહીં પડે…
યુનેસ્કોએ ગુજરાતનાં ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે જાહેર કર્યો
ગુજરાતના ગરબાને મળી વૈશ્વિક ઓળખ નર્મદા જિલ્લાના એકતા ઓડિટોરિયમ ખાતે નાંદોદના ધારાસભ્ય…
રાજપીપળામાં તસ્કરોએ દિવાળી ઉજવી: મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી રૂ. 21 લાખની તસ્કરી
રાજપીપળામાં તસ્કરોએ દિવાળી ઉજવી: મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી રૂ. 21 લાખની તસ્કરી જિલ્લાની…
ડેડીયાપાડા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું: ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા આવતા યુવરાજ સિંહ જાડેજાને ડિટેન કરવામાં આવ્યા
ડેડીયાપાડા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું: ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા આવતા યુવરાજ સિંહ…
ડેડીયાપાડાના કોકટી માલસામોટ પાસેથી દારૂનો જથ્થો ભરેલી પીકઅપ વાન પકડાઈ
દારૂ અને બોલેરો ગાડી સહિત 6. 33 લાખનો મુદ્દા માલ જપ્ત કરી…
ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ બુટલેગર પોલીસ મિલીભગતના નિવેદનને લઈ ફરી ચર્ચામાં !
ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે પોલીસ પણ તેની સાથે મળેલી…
નર્મદા: ગભાણા બ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત, કોન્ક્રીટ મિક્સર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા 2 યુવાનોના મોત
(સાજીદ સૈયદ : નર્મદા) ગરુડેશ્વર કેવડિયા વચ્ચે હાઇવે ઉપર આવેલા ગભાણા બ્રિજ…
સ્ટેચ્યુ ઓફ યુનિટી : એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ
એકતા નગર ખાતે અધિક મુખ્યસચિવ ગૃહવિભાગના મુકેશપુરી દ્વારા વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક…