MYSY અને કન્યા કેળવણી યોજનાનો લાભ મળતા સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીએ તબીબી ક્ષેત્રે MBBSમાં એડમિશન મેળવ્યું
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના થકી ડોક્ટર બનીને જરૂરીયાતમંદ દર્દીઓની સેવા કરીશ: લાભાર્થી…
૩૦મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના ૨૨ ગામોમા ૫૨ જેટલા પ્રધાનમંત્રીએ આવાસ યોજનાના આવાસોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાશે
કાર્યક્રમ સંદર્ભે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક ; આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન - આહવા: તા: ૨૭: આગામી તા.૩૦મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીની અધ્યક્ષતામા શક્તિપીઠ…
ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ઉઆહવા: તા: 27: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર આહવા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 24 /9 /22ના રોજ ડાંગ દરબાર હોલ…
આહવા ખાતે મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની અધ્યક્ષતામા રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો
આહવા: તા: ૨૬: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, અને ડાંગ જિલ્લા રોજગાર વિભાગ દ્વારા આજરોજ ડાંગ દરબાર હોલ ખાતે રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ…
કામરેજ ખાતે કૃષિ ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ૪૦૦ થી ઉમેદવારોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કરાયા
સુરત સમગ્ર રાજ્યમાં રોજગારીનું હબ બન્યું છે, એટલે જ દેશના દરેક પ્રાંતના લોકો રોજગારી અર્થે સુરતમાં આવીને વસ્યા છે યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રાજ્ય સરકારે અનેક ક્ષેત્રોમાં રોજગારીની ઉજળી તકો પૂરી…
નવરાત્રિ પર્વના પ્રથમ દિને નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી વિભાગની સગર્ભા બહેનો, પ્રસુતા માતાઓ-નવજાત બાળકોને ૧૦૦ જેટલી હાઈજેનિક કીટનું વિતરણ
*ઈન્ડિયન મેડિકલ એસો.ના જનરલ સેક્રેટરી ડો.અનિલ નાયકના માતૃશ્રી તરફથી નવી સિવિલને ૧૦૦ હાઈજેનિક કીટ અર્પણ* સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલે દર્દીઓ, સિવિલ સ્ટાફગણ, નર્સિંગ વિદ્યાર્થીઓને નવરાત્રિના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી…
સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાનો રોજગાર /એપ્રેન્ટિસપત્રો એનાયત કાર્યક્રમ યોજાશે
સુરત ખાતે ૨૬મીએ વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં રોજગાર પત્રો એનાયત કરવામાં આવશેઃ રાજ્યભરમાં એક લાખ યુવા વર્ગને રોજગારી પૂરી પાડવાની નેમ સુરતઃશનિવારઃ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા.૨૬/૯/૨૦૨૨ ના રોજ મુખ્ય…
વધઈ કૃષિ યુનિવર્સીટી ખાતે માઈક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ અંગે એક દિવસિય સેમિનાર યોજાયો;
આહવા: તા: 23: પ્રધાનમંત્રી ફોર્મલાઈજેશન માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજનાની માહિતી વધુ લોકો સુધી પહોંચે, તેમજ રસ ધરાવનાર વ્યક્તિને એક જ સ્થાન પર બધા જ પ્રકારના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકાય…
૧૭૩ ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે સજ્જ થતો ડાંગ જિલ્લો : – જુદી જુદી કમિટિના નોડલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભાવિન પંડ્યા
આહવા: તા: ૨૩ :આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ૧૭૩ – ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળના નિયુક્ત નોડલ ઓફિસરોને તેમની કામગીરી બાબતે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી – વ – કલેક્ટર…
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે ‘માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન જનજાગૃતિ કાર્યક્રમ’ યોજાયો
૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકોને માર્ગ સલામતી, સાયબર ક્રાઈમની સમસ્યા અને સમાધાનોથી માહિતગાર કરાયા સુરત:શુક્રવાર: સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વનિતા વિશ્રામ…