વાહન ચોરીઓ અને ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવતી કુખ્યાત ચીલીગર ગેંગને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી : મુદ્દામાલ કબ્જે
સોના ચાંદીના દાગીના તેમજ ચોરીની મોટરસાયક્લો સાથે ઝડપી પાડી ઘરફોડચોરી તેમજ વાહનચોરીના ૨૦ થી વધારે ગુનાઓ ઉકેલી કાઢતી શહેર ક્રાઈમ બ્રાંચ (પોલાદ ગુજરાત) તા.૧૨, સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી…
ગુજરાતી ફિલ્મ પ્રીત્યું ના મુલ નું ટેલર લોન્ચિંગ સુરતના મહારાજા ફાર્મ ખાતે સંપન્ન થયું
(અશોક મુંજાણી : સુરત) વર્ષો પહેલાં પારિવારીક ગુજરાતી ફિલ્મ આવતી હતી અને તે ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ થતી હતી પણ હવે આવી ફિલ્મ દર્શકોને જોવા મળતી નથી તેને ધ્યાનમાં રાખી…
2023 ના સાલમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીશ્રીઓને પોલીસ કમિશ્નરશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
(પોલાદ ગુજરાત) તા.૦૮, સુરત : સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂરૂપે જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેરના પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓ ઉત્કૃષ્ટ કામગીરી કરે…
મણિપુરમાં થયેલ હિંસા અને બે આદિવાસી મહિલાઓને રોડ પર નગ્ન અવસ્થામાં પરેડ કરવાના વિરૂધ્ધમાં ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના ડાંગ દ્વારા આવેદનપત્ર અપાયું
(મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ) ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના ડાંગ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મણિપુરમાં ૩ મે ના રોજથી તોફાનો ફાટી નિકળ્યા છે તે હજુ સુધી અટકવાનું…
ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થા સાથે બે આરોપીઓ અને એક બાળ કિશોરને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ
(પોલાદ ગુજરાત) તા.૨૦, સુરત : શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનુ વેચાણ નેસ્તનાબુદ કરવા સારૂં " NO DRUGS IN SURAT CITY" અભિયાન અંતર્ગત ગેરકાયદેસર…
શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ આવી મદદે
સુરત:ગુરૂવાર: શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ પીડિત મહિલાની મદદે પહોંચી હતી. વાત જાણે એમ છે કે, કતારગામ વિસ્તારની એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી…
સરકારી વિજ્ઞાન કૉલેજ-સોનગઢ (તાપી)ના પ્રાધ્યાપક સંજય પી. સિદ્ધપુરા પીએચડી થયા
Harnish Gamit ------ સુરત:બુધવાર: પોરબંદરના મહર્ષિ દયાનંદ સાયન્સ કૉલેજના વિદ્યાર્થી અને હાલ સરકારી વિજ્ઞાન કૉલેજ- સોનગઢ, જિ.તાપી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સંજય પી. સિદ્ધપુરાએ બોટની વિષયમાં “ફિજીયોલોજિકલ એન્ડ…
ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓની બદલી થતા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
Manish Bahatare : Aahwa (પોલાદ ગુજરાત): આહવા: તા: 15 : તાજેતરમાં રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની રાજ્યવ્યાપી આંતર જિલ્લા ફેરબદલી થતા, ડાંગ જિલ્લા વહિવટી તંત્રના વડા શ્રી…
ગુજરાત ગેસ કંપની અને ઇલેકટ્રીસિટી કંપનીના અધિકારી/કર્મચારીની ઓળખ આપી છેતરપીંડીના ગુનાઓ આચરનાર કુખ્યાત અને રીઢા ગુનેગાર કીશોર વાળંદ ઝડપાયો
(પોલાદ ગુજરાત) તા.૧૪, સુરત : ભુતકાળમાં ગુજરાત ગેસ કંપની અને ઇલેકટ્રીકસીટીના અધિકારી અને કર્મચારીનો સ્વાંગ રચી નવા બંધાતા મકાનના માલીકો પાસે જઇ ગેસ લાઇન અને ઇલેકટ્રીક મીટરના બહાને રોકડ મેળવી…
લિંબાયતના હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી પાડતી ઝોન-રની એલ.સી.બી.શાખા
આરોપી ગુજરાત પોલીસને ઓળખીના શકે તે માટે સ્થાનીક લોકોની જેમ પહેરવેશ ધારણ કરી આરોપીને પકડવામાં સફળતા મળી (પોલાદ ગુજરાત) તા.૩૦,સુરત : શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તેમજ…