(પોલાદ ગુજરાત : અશોક મુંજાણી, સુરત) શહેરના વરાછા યોગી ચોક પાસે આવેલ અવધ આર્યુવેદિક હોસ્પિટલ ખાતે આજ રોજ ઘૂંટણ સારવાર માટે એક કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમા ઘૂંટણ ના દુખાવો અને કમર ના દુખાવા અને શરીર ના કોઈ પણ દુખાવા માટેનો એક ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો ફ્રી મા ફિજિયો થેરાપી. શરીર ની કસરત યોગા પંચ કર્મ વેગેરે સારવાર કરવામાં આવી હતી 6000 હજાર થી વધુ દર્દી ઓ ની અત્યાર સુધીમા સારવાર કરી ચૂક્યા છે ડો. જીગ્નેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ કરવામાં આવ્યો હતો આ ફ્રી કેમ્પ મા આજે 40 થી 50 લોકો એ લાભ લીધો હતો.
ઘૂંટણ કે કમરના દુઃખાવાથી છુટકારો મેળવવા હવે દૂર જવાની જરૂર નથી. સુરતના વરાછા ખાતે આવેલ યોગી ચોક પાસે અવધ આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા ઘુંટણ તથા કમરના દુઃખાવાના સારવાર માટેનો કેમ્પનૂ ફ્રી આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ઘણા લોકોએ સારવાર મેળવી હતી.