નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપળા ખાતે સરકારી ઓવારા થી રીંગ રોડ ખાતમુરત કરવામાં આવ્યું
(સૈયદ સાજીદ : નર્મદા)
ગુજરાત સરકાર ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા સરકારી ઓવારા થી રીંગ 14.43 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે તેનું ખાતમુહૂર્ત નો સમારોહ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષતા અને યોજાયો હતો તેમાં નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો, દર્શનાબેન દેશમુખ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ નાંદોદ તાલુકાના પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મહાનુભવો આ ખાતમુરતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા,