નાણા, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરપાડા ખાતે ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા ઓકિસજન પ્લાન્ટનુ લોકાર્પણ સમારોહ યોજાયો
આદિવાસી વિસ્તારોમાં સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વિજપુરવઠો મળી રહે તે માટે રાજય સરકાર…
નહેરૂ યુવા કેન્દ્વ દ્વારા ગ્રામીણ યુવાનો માટે સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
સુરતઃશુક્રવારઃ કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર,…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજયકક્ષાની ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
મોજીલા સૂરતીઓની સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાયકલ ચાલનથકી…
મુખ્યમંત્રીએ સિંગણપોરના કોઝવે ખાતે તાપી કિનારે ભુદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યસલિલા તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું
મુખ્યમંત્રીશ્રીએ શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો: ઉપસ્થિત સૌએ…
મુંબઈમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના સમી૨ વાનખેડેએ પોતાની જાતી અને ધર્મ છુપાવી હોય જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સુરત કલેક્ટરને સ્વાભિમાન સંસ્થા દ્વારા આવેદનપત્ર અપાયું
સુરત : આવેદનપત્રમાં જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ટી.વી. સામાચારોમાં અને…
જનસહયોગથી સાકાર થયેલા ‘કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન’નું લોકાર્પણ કરતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
બારડોલી તાલુકાના મઢી ખાતે નવું પોલીસ સ્ટેશન બનાવાશે મહુવા પોલીસ સ્ટેશનનું વિભાજન…
રાજકીય અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેલી મહિલાઓને સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ રાષ્ટ્રીય દ્વારા યોગ્ય પ્રતિક પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે
આગામી નજદિકના સમયમાંજ સુરત શહેર સહિત ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ…
સુરત મનપાના સ્લમ વિભાગ અને મેડિકલ વિભાગ દ્વારા સુમન મંદિર આવાસમાં વેક્સિન આપવામાં આવી
સુરત શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઉત્રાણ ખાતે…
મોસાલી ગામની સરકારી રેફરલ હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની ભરતી કરવા માટે માંગરોળ આદિવાસી સમાજ દ્વારા મામલદારશ્રી ને આવેદન પત્ર અપાયું
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા સરકારી રેફરલ…
શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સયુક્ત સૌજન્ય ચાંલ્લા ગલી યુવક મંડળ ના સહકારથી આંદોત્સવનું આયોજન કરાયું
સુરત, શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ…