આગામી નજદિકના સમયમાંજ સુરત શહેર સહિત ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રે ખ્યાત થયેલી સિદ્ધિ પ્રાપ્ત પામેલી રાજકીય અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેલી મહિલા ઓને વધુ પ્રોત્સાહન આપવા માટે શહેરની નામાંકિત રાષ્ટ્રીય કક્ષાની સેવા સંસ્થા ટ્રસ્ટ
સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ રાષ્ટ્રીય દ્વારા યોગ્ય પ્રતિક પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે જેની શુંભ શરૂઆત શહેરના મહિલા મેયર પ્રથમ નાગરિક શ્રીમતી હેમાલીબેન બોધાવાલા અને મહિલા અધ્યક્ષો અને મહિલા કોર્પોરેટરોના સન્માન કરવામાં આવશે એવું આજરોજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એરવદ ફરોખભાઈ કેરસી રૂવાલા દસ્તુર કુમાર બાવાજી અને ઉપપ્રમુખ શ્રીમતી અમિષા ફરોખભાઈ રૂવાલા માયા કુમાર એ આગવા કાર્યક્રમોની જાહેરાત કરતા જણાવ્યું હતું
સન્માનપાત્ર મહિલાઓના નામો અમારા ધ્યાનમાં લાવવામાં આવશે તો એમનુ પણ ઉચિત સન્માન કરવામાં આવશે જે માટે આ નંબર 9904419797 પર ફોન કરીને જાણ કરી શકો છો