(અશ્વિન ભોયે/મનિષ બહાતરે) તા.૦૩,આહવા :
ડાંગ જીલ્લામાં કરોડોની પાણી માટે ગ્રાન્ટ ફાળવાય છે અને યોજનો બને છે કે પછી યોજનાઓનો માયાજાળ બને છે જે લોકોને મૃગજળ સમાન ફસાય છે જેના સંપૂર્ણ જવાબદાર અધિકારી આ ત્રણ છે એવી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે હાલ ચાલીતી કરોડોની જુથ યોજના માં લોકોને આખે દેખાય તેવી વેઠ એજન્સીઓ ધ્વારા કરવામાં આવે છે અને એપણ નામ ના આપવાના સરતે એક અજન્સી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે આ ત્રણે અધિકારીઓએ ટકાવારી લઈને પોતે આખા કોભાંડો કરવા એજન્સીને દબાણ કરે છે જો કોઈ ફરિયાદ કરે તો અવસે તો અમારી પાસે જવાબ તો અમારે આપવાના ને એવીરીતે એજન્સીને ખરાબ કામ કરવા દબાણ કર્તા આ ત્રણે અધિકારીઓને કોઈનો ડર નથી.
જુથ યોજનાના ચાલુ કામો પાઇપ લાઇનના ઠપ થઈ છે તેમાં એડ્વાન્સ ટેકનૉલોજિનો ઊપયોગ કર્તા નજરે પડે છે અને તેમાં પણ કોઈ ફરિયાદ કરે તો તેમનો લમફત અધિકારી બીપીનચંદ્ર પાવર દાદાગીરી કરી ધમકાવે છે કે અમે પરીક્ષા પાસ કરી અવિયા છીયે કોઈ ટાવર પરથી નથી લવાયા તો બીજી બાજુ હેમંત ઠીમર ના જવાબ કોઈ સત્સંગમાં આપેલ જ્ઞાનવાણીથી ઓછી નથી ખરાબ કામ કરવાની અમારી કોઈ ભાવના નથી પાણી. પાણી ના આવે તો કેજો પણ કામ ખરાબ થયું છે કે નથી તેના પર કોઈ જવાબ નથી અને અગાઉની થયેલ યોજના, ચેકડેમ કુવા, ખરાબ છે તો તે પંચાયત ધ્યાન નથી આપતી અમે તોચળું કરી અને બનાવી આપેલી આવે પંચાયત જવાબદાર હવે તંત્ર વિચારે કે આવા અધિકારીઑ હજી ડાંગની જનતા માટે બનેલ યોજના પર સારું કામ ક્યારે કરાવસશે કે પછી કોભાંડો કરાવશે.