રાજયના ૫૦ વર્ષથી વધુ વયના નિવૃત રમતવીરોને રાજ્ય સરકારની પેન્શન યોજનાનો લાભ મળશે
સુરત,શનિવાર: રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા…
‘આયુષ્માન ભારત કાર્ડ’ના નામે ખોટી જાહેરાત આપી છેતરપિંડી કરતી કન્સલ્ટન્સી કંપનીઓથી સાવધ રહેવા લોકોને અનુરોધ
ક્રિએટીવ કન્સલટન્સી એજન્સી'ને 'આયુષ્માન ભારતકાર્ડ'ની કોઈ કામગીરી સોંપવામાં આવી નથી સુરત,શનિવાર: કેન્દ્ર…
સુરતના સાર્થક ચેવલીએ બીજીવાર પ્લાઝમાં દાન કરી જન્મદિવસ ઉજવ્યો
સુરતઃશનિવારઃ- સુરતમાં ગમે તેવી મોટી આફત આવી પડી હોય તો પણ દાનવીર…
સેવા સપ્તાહ અંતર્ગત લિંબાયતના ધારાસભ્ય સંગિતાબેન પાટીલે ૧૦૦ દિવ્યાંગ વ્યક્તિઓને આપ્યા કૃત્રિમ અંગ
સેવા સપ્તાહ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ માટે કૃત્રિમ અંગ અને સાઇકલ, ચશ્માનું…
પલસાણા, કરચેલીયા અને ડીડોલી આઈ.ટી.આઈ. ખાતે વિવિધ કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો જોગ
સુરત,શુક્રવાર: સુરત જિલ્લાના પલસાણા, કરચેલીયા અને શહેરના ડીડોલી વિસ્તારમાં આવેલી આઈ.ટી.આઈ ખાતે…
મહુવા સુગર ફેકટરી સહિત ત્રણ ઈન્ડસ્ટ્રીઝોમાં મોકડ્રીલ યોજાઈ
સુરત,શુક્રવાર: સુરત શહેર-જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝો, ખાંડ ઉદ્યોગ મંડળીઓ, જી.આઈ.ડી.સી.ઓમાં આગ જેવી મોટી…
રાજગરી ગામે સખીમંડળની બહેનો માટે ઓર્ગેનિક ખેતી વિષયક માર્ગદર્શન શિબિર યોજાઈ
સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત તથા ઓર્ગેનિક પ્રોડ્યૂસ એક્ષ્પેર્ટ ડેવલપમેંટ ઓથોરિટીના…
તાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને મુખ્યમંત્રી ” મહિલા ઉત્કર્ષ યોજના” નો પ્રારંભ: વ્યારા ખાતે મહિલા અગ્રણી હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો
વ્યારા તાપી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦…
સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અંતર્ગત બહેનોએ ઉત્સાહભેર ગામની સફાઈ કરી
મહિલા સામખ્ય-તાપી દ્વારા ઉચ્છલના જામણે ગામમાં કુપોષણ અને કોરોના જાગૃતિ અભિયાન અતર્ગત…