રમતગમત અને યુવક સેવા વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીએ નેશનલ જિમ્નાસ્ટિકમાં વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કર્યા
ગૃહરાજ્યમંત્રીએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર ખેલાડીઓને મેડલ એનાયત કર્યા…
ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરના “વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો
પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જલ સંસાધન મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ…
ગોડાદરામા બુટલેગર દ્વારા વિદેશી દારૂનુ કાર્ટીંગ થાય તે પહેલાં પીસીબી પોલીસ ત્રાટકી, રૂપિયા ૧૯,૭૧,૮૨૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ
ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સાથે ૧૩ વાહન મળી કુલ્લે કિંમત રૂપિયા…
જમ્મુ કાશ્મિર વિઘાનસભામાં બનેલ ઘટના સંદર્ભે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધી
જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 અને 35-એ ની કલમ રદ કરવાનો નિર્ણય સંસદમાં…
અવધ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઘૂંટણ અને કમરના દુઃખાવોના નીદાન માટે ફ્રી કેમ્પ યોજાયો
(પોલાદ ગુજરાત : અશોક મુંજાણી, સુરત) શહેરના વરાછા યોગી ચોક પાસે…
મહિલાએ સોમવતી અમાવસ પર ભગવાન શિવની પૂજા કરવા માટે રુદ્રાક્ષની શિવલિંગ ખરીદી
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) તા.૩ સપ્ટેમ્બર, સુરત : હિન્દુ ધર્મમાં…
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-૧૭૪ ખાતે આન-બાન-શાન સાથે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
(પોલાદ ગુજરાત : વિશ્વ પટેલ) તા.૧૫ ઓગસ્ટ, સુરત : નગર પ્રાથમિક…
પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-174માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
(વિશ્વ મહેશ પટેલ) આજ રોજ તારીખ 27 જુન 2024ના રોજ નગર…
રાજસ્થાનમાં દારૂના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી ફરાર, રૂપિયા ૫૦૦૦નો ઇનામી અને ૪ વર્ષથી સુરત ગ્રામ્ય માંગરોલના લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી મુંબઈથી ઝડપાયો
(પોલાદ ગુજરાત) તા.૨૩,સુરત : અગામી લોકસભાની સમાન્ય ચુંટણીના અનુલક્ષીને શહેર પોલીસ…
NDPS ના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ
(પોલાદ ગુજરાત) તા.૧૨,સુરત : શહેરના અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીને ઝડપી…