નર્મદા જિલ્લાની GMERS મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દુરબીનથી થયેલ એપેન્ડિક્સ ઓપરેશનને મળી સફળતા
દર્દી વિશાલભાઇ પટેલનુ પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજિત રૂ.૫૦ હજાર રૂપિયાનો ખર્ચના સામે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન તથા દવાની વિનામૂલ્યે મળેલ સહાય ઓપરેશન સારવાર નિ:શુલ્કપણે અને સફળતાપુર્વક પુર્ણ થતા દર્દી વિશાલભાઇ પટેલે…
સરકાર પાસે તાયફાઓ માટે પૈસા છે! તો, શિક્ષકોની કાયમી ભરતી માટે નથી?? : NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખ
રાજપીપળાના વડીયા સર્કિટ હાઉસમાં ખાતે NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના આગેવાની હેઠળ બેઠક યોજાઈ (સાજીદ સૈયદ , નર્મદા) રાજપીપળા ખાતે NSUI ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ એક…
અકસ્માત : નાંદોદ તાલુકાના ખુંટા આંબા ગામ નજીક કાર ચાલકે અડફેટે લેતા ટ્રક ચાલકનું મોત
(સાજીદ સૈયદ, નર્મદા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખુંટાઆંબા ગામ નજીક તા. 14 ઓક્ટોબરના રોજ વહેલી સવારે રાજપીપળા તરફથી પૂર ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી બોરના હેન્ડપંપમાંથી પાણી…
રાજપીપળાના સિંધીવાડમાં ડેંગ્યુ ફેલાય અને કોઈ નું મૌત થાય એવું કોણ ઈચ્છે છે??
લઘુમતી વિસ્તાર હોવાના કારણે પાલિકા દ્વારા સફાઈ જેવા ક્ષુલ્લક મુદ્દે પણ ઓરમાયુ વર્તન કરાતું હોવાની લોકો મા ચર્ચા! વોર્ડ 5 મા 2 સદસ્ય સત્તાધારી ભાજપ ના અને 2 સદસ્ય કોંગ્રેસના…
રાજપીપલા એસ.ટી.ડેપો મેનેજરશ્રી કે.એચ.નાયીએ ડેપોના સ્ટાફ અને મુસાફરોને અનોખી રીતે આપ્યો સ્વચ્છતાનો સંદેશો
શાળાના બાળકોએ પ્લેકાર્ડ પર સ્વચ્છતાના સૂત્રો સાથે નાટક ભજવી કર્મયોગી-મુસાફરોને જાગૃત કર્યા સાજીદ સૈયદ : નર્મદા રાજપીપલા, શુક્રવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતાની જ્યોત જગાડવા માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ…
નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ખાતે ‘અમૃત કળશ’યાત્રા યોજાઇ
"મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન" છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશ્મુખની ઉપસ્થિતિમાં 'અમૃત કળશ' યાત્રા યોજાઇ (સાજીદ સૈયદ : નર્મદા)…
નર્મદા, સાંસદ મનસુખ વસાવાએ નર્મદા LCB પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ ચાલું થયું છે, પોલીસ ઉપર રહીને ધંધો કરાવે છે: સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડાના સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલિસ હપ્તો…
ઇશખંડી ગામે ઘર બનાવી આપીશ તેમ કહી કોન્ટ્રાક્ટરે પહેલો હપ્તો લાભાર્થી પાસેથી ઉપાડી સુમંતર થથો
હપ્તો ઉપાડી માંગીને કોન્ટ્રાકટર ફરાર થઈ ગયો હતો પોતાની ઓળખ છૂપાવવાની કોશિશ કરી હતી પરંતુ લાભાર્થીએ ફોન નંબરનાં આધારે પોલીસ ફરિયાદ કરવા જતાની જાણ થતાં બીજા જ દિવસે લાભાર્થીના ઘરે…
મજુર અધિકાર મંચ દ્વારા અચોક્કસ નિણર્ય લેવાયો મજુર ભર્તી ચાલુ કરો
મજુર અને મુકારદમોની આર્થિક પરિસ્થિતિને સમજતા નિર્ણય લેવાયો આજથી તમામ સુગર ફેકટરીઓની ગાડીને અટકાવવામાં આવશે નહીં. (મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) આહવા : ડાંગ જીલ્લાના સુબીર તાલુકા ખાતે મજુર, મુકારદમ અને મજુર…
સુબીર તાલુકા ઉપપ્રમુખે ત્રણ શાળાની મુલાકાત લીધી
વિદ્યાર્થીઓના વાલી , શિક્ષકો અને એસએમસી કમિટી સાથે મિટિંગ બોલાવી અનેક પ્રશ્ન બાબતે કર્યો હતો સવાંદ (મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) સુબીર તાલુકામાં આવેલાં ઘાણા, દહેર અને કડમાળ પ્રાથમિક શાળાની માહિતી મેળવવા…