ડાંગના ‘જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ’મા ચાર પ્રશ્નોનુ થયુ નિરાકરણ
આહવા : તા: ૨૭: ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાની અધ્યક્ષતામા આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાગત ચાર જેટલા પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરાયુ છે. ડાંગ જિલ્લાના આ કાર્યક્રમમા ચિંચવિહિર (આંબુર)ના શ્રી…
નિશાણા ગામે આવેલું આંગણવાડી કેન્દ્ર -૧ નું મકાન જાહેર શૌચાલય કરતા પણ નાનું : અંદાજે 37 વર્ષ જૂનું મકાન હજુ કાર્યરત
વિકાસની મા આંગણવાડીમાં ભરડો લેવા ગઈ હતી તો ખબર પડી કે અહીં તો વિકાસ જ નથી તો વિકાસની વાહ વાહ કેમ કરાઇ રહી છે ડાંગ જિલ્લામાં !! આહવા : ડાંગ…
ડાંગ જિલ્લા વિજળી વિભાગ ઘરે ઘરે વિજળી પહોચાડવામા અગ્રેસર
આહવા: તા: 25: ઉજ્જવલ ભારત – ઉજ્જવલ ભવિષ્યના સુત્રને સાર્થક કરતા ગુજરાત રાજ્યની ચારેય વિજ કંપનીઓ ભારત સરકારની તમામ યોજનાઓના લાગુ કરવામા સમગ્ર દેશમા અગ્રેસર છે. ગુજરાતમા વાર્ષિક માથાદીઠ વીજ…
હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી
તા. ૨૫ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા આજરોજ પ્રાથમિક શાળા ખડકા ચીખલી ના એક થી આઠ ધોરણના 163 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ વિદ્યાર્થીઓએ તેમજ શાળાના…
સુબીર તાલુકામાં મેટ્રોસિટી બસ શરૂ તો કરાઈ પણ બેનર અન્ય રૂટનાં મૂકી દેવાતા લોકો અટવાઈ રહ્યા છે
આહવા : દર માસે યોજાતા 'મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં ' ડાંગ કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ચીંચવિહિર ગામના એક જાગૃત નાગરિક શ્રી સકારામભાઈ ચૌધરીએ સુબીર તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોને…
પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતોને ખેતી માટે બારે માસ પાણી મળી રહે તે આવશ્યક : – પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ
ડાંગ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલ ; આહવા: તા: ૨૦: પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેતીની ગરિમાને અનુરૂપ પરિણામલક્ષી કામગીરીની…
આજથી સાપુતારા ખાતે મિનિ બસોને પ્રવેશ અપાશે
આહવા : તા: ૨૦:ગિરિમથક સાપુતારાના ઘાટમાર્ગમા ગતદિવસો દરમિયાન થયેલા ભારે ભૂસ્ખલન બાદ, આ માર્ગેથી મોટી બસો અને ભારે વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે. તેમા સ્થાનિક સ્થિતિની સમીક્ષા બાદ…
ડાંગ જિલ્લામા તા.24 ઓગસ્ટના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” પ્રજાજનો તા.20મી ઓગસ્ટ સુધી પ્રશ્નો મોકલી શકશે
આહવા: તા: 17: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.24/08/2022 ના રોજ સવારે 11:00 વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોના…
ડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.25 ઓગસ્ટના રોજ યોજાશે : પ્રજાજનો તા.20મી ઓગસ્ટ સુધીમા પ્રશ્નો રજુ કરી શકશે
આહવા: તા: 17: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.25/08/2022 ના રોજ સવારે 11:00 વાગ્યા થી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના…
ડાંગ જિલ્લાની ત્રણ સહકારી મંડળીઓની નોંધણી રદ્દ
આહવા: તા: ૧૭ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કાકરદા, તથા આહવા તાલુકાના પિંપરી અને કલમવિહિર ખાતેની ખેડૂત સેવા સહકારી મંડળીઓની નોંધણી રદ્દ કરાઈ છે. ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી…