રિપોર્ટ- મનિષ.એમ.બહાતરે
૬ જાન્યુઆરી ૨૦૨૨ નાં રોજ એન.ડી.આર.એફ.ની ૧૬ ટીમો પૈક 6th બટાલીયન વડોદરા ગુજરાત ની ટીમ દ્વારા સુબિર સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી જેમાં તેમણી ટીમ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓને કુદરતી તેમજ આકસ્મિક આપત્તિ સમયે કઈ રીતે પોતાનો બચાવ કરી શકાય તેની કામગીરી કઈ રીતે કરી શકાય તેની સરસ રીતે અભિનયસહ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ નાં જવાનો દ્વારા વિદ્યાર્થીઓને સમજુતી પુરી પાડવામાં આવી હતી.