સુરત જિલ્લા ના માંડવી તાલુકા ખાતે તા. ૨૭/૧૨/૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દક્ષિણ સમભાગ ની બેઠક યોજાઇ ,
જેમા સમભાગ ના તમામ જીલ્લાના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં , તાપી, સુરત,નવસારી, ભરૂચ, ડાંગ, નર્મદા, વલસાડ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષીક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ ઘનશ્યામભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને અગ્યતા ની બેઠક મળી હતી જેમાં બારડોલી લોકસભા ના સાંસદ પ્રભુભાઈ વસાવા ની વિશેષ ઉપસ્થિતિ રહી.અને શિક્ષણ નીતિ ના અનેક નાના મોટા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠક યોજાઈ
Leave a comment