મહેશ આહિરેના અગવાઈ હેઠળ ડાંગના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સરકારને ચાર મહત્વના આદિવાસી અધિકારો બાબતે સુબિર માલતદારને રજુઆત કરાઈ

adminpoladgujarat
1 Min Read

આહવા ડાંગ
ડાંગ જિલ્લોએ જંગલ વિસ્તારથી ઘેરાયેલો કુદરતી સૌંદર્ય ધરાવતો જિલ્લો છે.અહીં આવતા દરેક પ્રવાસીઓના હૈયામાં વહેતા ઝરણાં હોય કે પહાડો કુદરતે અહી મન મુકીને બનાવ્યા છે જે સૉ કોઈ જાણે છે.
પરંતુ ડાંગની બીજી હકીકત કોઈ જાણતું નથી અને તે છે રોજગારી આજે પણ અહીંના લોકોને રોજગારીના ફાંફા છે ત્યારે ડાંગ વહીવટી ક્યાંક સરકારને અવળા અહેવાલો તો નથી રજુ કરતું ને તે એક તપાસનો વિષય છે.
ડાંગની 70 પંચાયતના સામાજિક કાર્યકરતો ઓ દ્વારા સરકારને ચાર મુદાનું આવેદન પત્ર આપવામાં આવ્યો છે જેમાં રોજગારી,લાઇટબીલમાં માફી,જંગલ જમીનના મુદા,ટાવરોના પ્રશ્નો,73AA જમીની મામલા,જેવા અગત્યના વિષયો બાબતે સરકારને ધ્યાને લેવા આહવાન કર્યું છે
ડાંગના જાગૃત નાગરિકો દ્વારા સરકારને અવારનવાર આવેદનો આદિવાસીઓના હકકો બાબતે આપી સજાગ કરવામાં આવે છે પરંતુ નિકાલ કરવા માટે સરકાર કે ડાંગ વહીવટી પાસે સમય નથી એનો સીધો અર્થ થાય છે આદિવાસીઓને અન્યાય.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × four =

Exit mobile version