આહવા, આજે તારીખ 21,12,20,ને સોમવાર ના રોજ ડાંગ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું છે જે આવનારી ચુંટણી અંગે દિલ્લી થી પધારેલ માનનીય શ્રી રાજેશ શર્મા તેમજ મુકેશ યાદવ તેમજ દક્ષિણ ગુજરાત સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા તેમજ ડાંગ જીલ્લા પ્રભારી સુરેશભાઈ મહાલા ડાંગ જીલ્લા પ્રમુખ મનીષભાઈ મારકણા એ જરૂરી માર્ગદર્શન આપયુ અને આવનાર તાલુકા જીલ્લા ના સંભવિત ઉમેદવાર ને માર્ગદર્શન આપિયું..
આગામી દિવસો માં આમ આદમી પાર્ટી ડાંગ સ્થાનિક ચૂંટણી ના ઉમેદવાર નું ટૂંક સમય માં જ ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરશુ અને બીજું લિસ્ટ ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે
ડાંગ જીલ્લા પ્રમુખ મનીષભાઈ મારકણાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ડાંગ ધ્વારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીને લઈ સમીક્ષા બેઠક યોજવામાં આવી
Leave a comment