તાપી જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ બે વર્ષ દરમિયાન ૨૦,૫૭૩ લોકોને લાભ અપાયો
બે વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા માહિતી બ્યુરો વ્યારા:- વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો બે વર્ષ અગાઉ તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૧૮ થી પ્રારંભ…
નાના અરજદારને અન્યાય ન થાય અને પશુ મૃત્યુના કિસ્સામાં હકારાત્મક અભિગમ અપનાવવા તાપી કલેકટર આર.જે.હાલાણીનો અનુરોધ
તાપી કલેકટરની અધ્યક્ષતામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઈ વ્યારા:- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં તાજેતરમાં કલેકટર આર.જે.હાલાણીના અધ્યક્ષસ્થાને સોસયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી…
NCP ના તાપી જિલ્લા પ્રમુખ તરીકે પિલાજીભાઈ ગામિત નિમાયા
વ્યારા, તાપી : રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી શરદ પવાર જી ની અનુમતિ થી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી માનનીય શ્રી પ્રફુલ પટેલજી ની સૂચનાથી તાપી જિલ્લાના અનુભવી રાજકારણી શ્રી પિલાજીભાઈ…
વિશ્વ પર્યટન દિવસે; આવો ઇકો ટુરીઝમ જિલ્લા “ડાંગ” ને નજીકથી જાણીએ : ડાંગ, ઍક પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પારંપરિક વિરાસત તથા અહીંનો પ્રવાસન વૈભવ
અહેવાલ ; મનોજ ખેંગાર માનવીનું મન, નાવિન્યને નિરખવા-પારખવા, પ્રકૃત્તિને પામવા હંમેશા થનગનતું હોય છે. ઘૂમવા-ફરવાની માનવ સાહજિકતાને ટાંકતા કહેવાયું છે કે "જીવ્યા કરતાં જાયુ ભલુ.“ જીવનમાં વિવિધતાસભર, આંખને તથા દિલદિમાગને…
તાપી જિલ્લાના સોનગઢ અને બાજીપુરા ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ખેડૂતોની લાગણી અને માંગણી સ્વિકારીને આ સરકાર કામ કરે છે. - રાજ્યકક્ષા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી વ્યારા-તાપી તા.૨૬ - તાપી જિલ્લાના સોનગઢ અને બાજીપુરા ખાતે આજરોજ સાત…
આહવા નગરના રૂ.૧.૬૩ કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરતા વન, આદિજાતિ અને મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા
આહવા; તા; ૨૬; છેવાડાના માનવીઓ તથા છેક છેવાડેના વિસ્તારોનો પણ સમુચિત વિકાસ થાય તેવી નેમ સાથે શાસનધુરા સંભાળનાર સંવેદનશીલ રાજ્ય સરકાર વંચિતોના વિકાસને વરેલી સરકાર છે, તેમ વન, આદિજાતિ, મહિલા…
માંડવી તાલુકાનું ‘વિસડાલીયા ક્લસ્ટર’ નાના કારીગરોની કાષ્ઠકલાને નિખારવા માટે બન્યું માધ્યમ
ફર્નિચર, ક્રાફટ મેકિંગ અને કાષ્ઠ કલા તાલીમ કારીગરોને આપવામાં આવી રહી છે સુરત:શુક્રવાર: નેશનલ બામ્બુ મિશનમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના માંડવી તાલુકાનું 'વિસડાલીયા ક્લસ્ટર' માત્ર સ્થાનિક ગ્રામજનો માટે રોજગારી સર્જનનું કેન્દ્ર…
ટેકનોલોજી દ્વારા છેવાડાના માનવીનું કલ્યાણને સાર્થક કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
દિવ્યાંગ પુત્રની મદદે પહોચ્યું સી.એમ.ડેશબોર્ડ અહેવાલઃ પાર્થ પટેલ ૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે ત્યારે ટેક્નલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર પહોંચી છે. આ વાત છે તાપી…
પોલીસ કમિશનર અજય તોમરના અધ્યક્ષસ્થાને સુરત શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી
રસ્તાઓ પર રખડતા ઢોર-ઢાંખરોના માલિકો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરનો આદેશ સુરત સીટીમાંથી પસાર થનારા ટેન્કર ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી થશેઃ સુરતઃશુક્રવારઃ- શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ધટે, અમૂલ્ય માનવ જીંદગીઓ…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “સેવા સપ્તાહ” દરમિયાન ૧૬૭ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં રક્તદાન શિબિર યોજાયો
વિશ્ર્વનેતા, સર્વાધિક લોકલાડીલા અને યશસ્વી આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરેલ "સેવા સપ્તાહ" દરમિયાન આજે ૧૬૭, પશ્રિમ વિધાનસભાના સમાવિષ્ટ ઈલેકશન વોર્ડ નંબર :…