કોવીડ 19 ના નિયમોનું ભંગ કરેલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા માંગરોળ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું
સુરત જિલ્લા ના મગરોલ તાલુકા ખાતે તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના દોસવાડા ગામે આદિવાસી ના લોકલાડીલા માજી ધારસભ્ય કાંતિભાઈ ના પોત્રી ના સગાઈ પ્રસંગે સ્વાવલંબન ઉમટી પડેલા લોકો ના ભીડને…
આદિવાસી સમાજ નહીં પરંતુ નિષ્પક્ષ ભાવે બનાવમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી.. : તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર( IPS )
તાપી જિલ્લાના ડોસવાડા માં મજૂરી કરવા ગયેલી કોઈપણ મહિલાઓની અટક કરવામાં આવી નથી. વ્યારા- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે તા.૩૦/૧૧/૨૦૨૦ ના રોજ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ કાંતીભાઈ ગામીતની દિકરીની સગાઈ,તુલસીવિવાહ,રાસગરબા…
“કોરોના” ને પગલે ડાંગ જિલ્લાના આહવા તથા માલેગામ ખાતે કન્ટેઇનમેંન્ટ ઝોન, માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન તથા બફર ઝોન નિયત કરાયા
આહવા ; નોવેલ કોરોના વાયરસ "કોવિડ-૧૯"ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી ઘોષિત કરવામા આવી છે. જેને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર…
રાજ્ય સરકારની નકલી સેનિટાઇઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે લાલ આંખ
સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ ધરાવનાર હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી ૧૩ લાખની કિંમતના સેનીટાઇઝર જપ્ત કરાયા ‘‘ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ,…
સફળ આંદોલનકારી અને યુવા નેતા પ્રવીણભાઇ રામે ઉર્વશી નામની કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડયાં
લગ્ન માત્ર પરિવાર પૂરતા જ મર્યાદિત રાખી કોરોના સમયકાળમાં પ્રવિણ રામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હાલ કોરોના કાળમાં વધારે લોકોનો મેળાવડો ના થાય અને સામાજિક પ્રસંગોમાં પણ વધારે લોકો એકત્રિત…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું
કાંતિભાઈ ગામીત ના કાર્યક્રમમાં કાર્યવાહી થતા કોવીડ 19 ના નિયમોનુ ભંગ કરેલ અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબત આવેદનપત્રમાં જણાવેલ છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના…
વૃદ્ધાનું પરિવાર સાથે મિલાપ કરાવતી વ્યારાની ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ
વ્યારા:- તાપી જિલ્લાના વ્યારા કણજા ફાટક પાસે એક આશરે ૭૦ વર્ષના વૃધ્ધ મહિલા બે દિવસથી હોવાની જાણકારી કોઈ હિતેચ્છુએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી પીડિત મહિલાને મદદ કરવાની વિનંતી…
દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રકિયામાં તમામ સુવિધાઓ પૂરી પાડવા ચૂંટણી પંચ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે : કલેક્ટર આર.જે.હાલાણી
જે.બી એન્ડ એસ.એ. હાઈસ્કૂલ વ્યારા ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ વ્યારા : વિશ્વ વિકલાંગ દિન ઉજવણીના ઉપલક્ષમાં કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જે.બી એન્ડ એસ.એ. હાઈસ્કૂલ વ્યારા ખાતે મતદાર જાગૃતિ અને…
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ
પ્રાથમિક શૈક્ષિક મહાસંધ તાપી ઓદ્વારા 4200 ગ્રેડ પે અને HTAT આચાર્યના પ્રશ્નો બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમીક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા અનેક રજૂઆતો…
તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કલેકટરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ અને કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ
વ્યારા : કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટેના જરૂરી પગલા લેવા તેમજ વર્તમાન સ્થિતી અને કોવિદ-૧૯ રસીકરણ અંગેની તૈયારી સંદર્ભે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ…