કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોને અગ્રતા આપવા અને સઘન અમલીકરણ દ્વારા જરૂરિયાતમંદોને યોજનાકિય લાભો સરળતાથી મળી રહે તે પ્રકારે કામગીરી કરવા કલેકટરનો અનુરોધ વ્યારા:- તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં આજે…
વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
વ્યારા, ફરીયાદી એક જાગૃત નાગરિક પોતાની મહિન્દ્ર મેક્સ પીકઅપ લઇને ગઇકાલ તા.૧૭/૧૨/૨૦૨૦ ના રોજ ક.૦૯/૦૦ વાગે વાલોડ થી પોતાના ધર તરફ જઇ રહેલ તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ યશવંત સોનુભાઈ પવાર…
ડાંગ જિલ્લામા મતદારયાદી સુધારણા કાર્યક્રમ
આહવા: તા: ૧૮: ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા તા.૧લી જાન્યુઆરી ૨૦૨૧ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામા આવેલા…
સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે પુસ્તક પ્રદર્શન યોજાયુ
આહવા: તા: ૧૭: ડાંગ જિલ્લાની અાહવા સ્થિત સૌથી જૂની અને મોટી સરકારી માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રવાહ ખંડમા "આરોગ્ય અને સાહિત્ય વિષયક પુસ્તક પ્રદર્શન" યોજવામા આવ્યુ હતુ. …
વિદેશી દારૂની બોટલો ભરેલી કારને ઝડપી પાડતી ખટોદરા પોલીસ
સુરત, શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ સેકંડ વીઆઈપી રોડ, સેંટોસા હાઈટસ પાસે ખાડી બ્રિજ ઉતરતા જાહેર રોડ ઉપરથી શંકાસ્પદ પસાર થઈ રહેલી ચોકલેટી કલરની સુઝુકી એસક્રોસ ફોરવ્હીલ કારને આંતરી કારની અંદર…
તાપી જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૬ ડિસેમ્બર-૨૦ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ રાજ્ય કક્ષાની સ્પર્ધા તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ યોજાશે
તાપી જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિન ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ: વ્યારા:- જિલ્લા યુવા વિકાસ અધિકારી વ્યારા-તાપીની અખબારી યાદી મુજબ મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત…
બીઆરસી ભવન આહવા ખાતે તાલુકા કક્ષાનો “ઓનલાઇન એજયુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ” યોજાયો
આહવા; તા; ૧૬; કોવિડ-૧૯ મહામારીમા પણ મોટા ભાગના શિક્ષકોએ શાળા અને ગ્રામ્ય કક્ષાએ નવતર પ્રયોગ હાથ ધર્યા છે. શિક્ષકોના આ નવતર પ્રયોગોને મંચ આપવા માટે, અને તાલુકાના શિક્ષકોને શિક્ષકોને પ્રોત્સાહન…
ભારત હિન્દૂ મહાસભાએ સુરત પોલીસ કમિશ્નર હસ્તક રાજ્યના ગૃહ મંત્રીને આવેદનપત્ર આપ્યું
સુરત, ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચાર, દુષ્કર્મ અને હત્યા મામલે અખિલ ભારત હિન્દૂ મહાસભાએ સુરત પોલીસ કમિશ્નર હસ્તક રાજ્યના ગૃહ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવી ઘટનાઓ પર રોક લગાવવા…
ડાંગ જિલ્લામા પાણી પુરવઠા યોજનાઓના કામો સમય મર્યાદામા પૂર્ણ કરવાની કલેકટર શ્રી એન.કે.ડામોરની તાકીદ
"નલ સે જલ" કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે યોજાઈ સમીક્ષા બેઠક ; આહવા; તા; ૧૫; ડાંગ જિલ્લાનુ એક પણ ઘર "નલ સે જલ" કાર્યક્રમથી વંચિત ન રહી જાય, અને ઘરે ઘર…
ડાંગ જિલ્લાની ત્રણ જેટલી સહકારી મંડળીઓની નોંધણી રદ કરાઈ
આહવા: તા: ૧૪ : ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી એસ.ડી.ભોયે દ્વારા જારી કરાયેલા હુકમો અનુસાર ડાંગ જિલ્લાની ત્રણ જેટલી સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાના થયેલા અંતિમ હુકમ મુજબ…