મુખ્યમંત્રીએ સિંગણપોરના કોઝવે ખાતે તાપી કિનારે ભુદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યસલિલા તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું
મુખ્યમંત્રીશ્રીએ શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો: ઉપસ્થિત સૌએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા સુરત , રવિવાર: 'તાપી નદી પર ઝડપભેર રિવરફ્રન્ટનું નિર્માણ…
આહવા ડાંગમા યોજાશે “યજ્ઞ મહોત્સવ”
આહવા: તા: ૨૫: ડાંગ જિલ્લા પતંજલિ યોગ પરિવાર દ્વારા, સ્વામી રામદેવજી મહારાજના તેજસ્વી સન્યાસી પૂજ્ય યજ્ઞદેવજી મહારાજના સાનિધ્યમાં ડાંગ જિલ્લાનો "યજ્ઞ મહોત્સવ" વધઈ ખાતે આયોજિત કરાયો છે. તારીખ ૨૭મી ડિસેમ્બર…
ડાંગ જિલ્લામા ‘સુશાસન દિવસ’ની ઉજવણી સાથે ‘સુશાસન સપ્તાહ’ નો પ્રારંભ કરાવતા મહાનુભાવો
આહવા: તા: ૨૫: 'ભારત રત્ન' એવા ભૂતુપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલજીના દેશહિતના સંઘર્ષની ગાથા વર્ણવતા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલે શ્રી અટલજીએ સૌને સાથે રાખીને દેશને સુશાસન આપ્યુ હતુ તેમ જણાવ્યુ હતુ. આહવાના…
ગિરિમથક સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ચાર માર્ગીય માર્ગનુ નિર્માણ કરાશે – માર્ગ મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી
સાપુતારા થી વઘઇના ઘાટ માર્ગો ઉપર અકસ્માત નિવારણ અર્થે અધ્યતન ટેકનૉલોજિ થી સજ્જ રોલર બેરિંગ પ્રોટેક્શન વોલ ઉભી કરાશે : - ડાંગ જિલ્લાને રૂ.૫૪૮.૮૮ લાખના બે વિકાસ કામોની ભેટ મળી…
ડાંગમા યોજાશે સુશાસન સપ્તાહ ; તા.૨૫ થી ૩૧મી ડિસેમ્બર દરમિયાન અનેક વિભાગોના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન
આહવા : તા : ૨૪ : તા.૨૫ થી ૩૧મી ડિસેમ્બર દરમિયાન રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ‘સુશાસન સપ્તાહ’નુ આયોજન કરવા સાથે, જુદા જુદા વિભાગોના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન કરાશે તેમ…
આહવા ખાતે યોજાયો સ્ત્રીરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ
આહવા : તા : ૨૩ : કાંતિલાલ જે પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત, ડૉ.કિરણ સી.પટેલ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના પરિસરમા સ્ત્રીરોગ અંગેનો નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો હતો. વનબંધુ આરોગ્ય ધામ…
તાપી જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત મંગળવારે મતગણતરી
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાએ વ્યારા અને સોનગઢ તાલુકાના સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ રૂમની મુલાકાત લીધી વ્યારા-તાપી ૨૦: તાપી જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા ગત રોજ તા.૧૯-૧૨-૨૦૨૧ના રોજ…
ડાંગમા સાંજે ૫ વાગ્યા સુધીમા નોંધાયુ અંદાજિત ૭૭.૫૧ ટકા મતદા
આહવા : તા : ૧૯ : આજે ડાંગ જિલ્લામા યોજાઇ રહેલા ૩૬ સરપંચ તથા ૩૨૬ સભ્ય પદના મતદાન વેળા સાંજે ૫ વાગ્યા સુધીમા અંદાજિત ૭૭.૫૧ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.…
ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સજ્જ વહીવટી તંત્ર : ૧ લાખ, ૩ હજાર ૨૩૫ મતદારો ૩૬ સરપંચ અને ૩૨૬ વોર્ડ સભ્યોનુ ભાવિ નક્કી કરશે
આહવા : તા: ૧૮: રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા આજે એટલે કે તા.૧૯મી ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમા કુલ ૫૧,૮૪૭ પુરુષ, અને ૫૧,૩૮૮ સ્ત્રી મતદારો મળી કુલ…
ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો એગ્રી પ્રિ-વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૧ અંતર્ગત કૃષિ કાર્યક્રમ
દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા ડાંગ જિલ્લાના ખેડૂતો ઉપર દેશના ખેડૂતોની આશાભરી નજર