ડાંગની દેવિપાડા તથા ગીરા દાબદર ખેડૂત સહકારી મંડળીની નોંધણી રદ્દ
આહવા : તા: ૦૨: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની શ્રી દેવીપાડા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લી. તથા શ્રી ગીરા દાબદર વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લી. ની નોંધણી સહકાર વિભાગ…
ડાંગ દરબાર 2022 : ખાઉલા,પીઉલા અને નાચુલા જેમનો જીવનમંત્ર છે તેવા ડાંગ જિલ્લાના ડાંગીજનોનો ‘શિમગા ઉત્સવ’
નૈસર્ગિક જીવન જીવતા ડાંગી પ્રજાજનોના ઉત્સવો અને તેમની સંસ્કૃતિને નજીકથી જોવા, જાણવા, અને માણવા માટે ડાંગની મુલાકાત લેવી રહી: ડાંગીજનોની હોળી તથા તેના ઉપપર્વ એવા 'ડાંગ દરબાર' ની તારીખ અને…
ડાંગ જિલ્લામા પણ આહવાને વઘઇ ખાતે ડાયાલિસિસ કેન્દ્રોની સેવા અને સુવિધા પ્રજાર્પણ કરાઈ
મહાશિવરાત્રી એ રાજ્યના ૩૧ તાલુકાઓમા ડાયાલિસિસ કેન્દ્રોનુ ઇ-લોકાર્પણ : “વન નેશન વન ડાયાલિસિસ”ની દિશામા ગુજરાતની આગવી પહેલ - આહવા: તા: ૧: ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દર્દીઓને ઘરઆંગણે જ ડાયાલિસિસ સેવા…
ડાંગ દરબારના પડઘમ વાગે છે : કોરોના વિરામ બાદ આ વર્ષે ફરી યોજાશે ડાંગ જિલ્લાનો ભાતિગળ લોકમેળો ‘ડાંગ દરબાર’
ડાંગ જિલ્લાના ગરિમાપુર્ણ ઉત્સવના સુચારૂ આયોજન વ્યવસ્થા અંગે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક: - આહવા: તા: ૨૫: ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ઐતિહાસિક 'ડાંગ દરબાર' ના ભાતિગળ લોકમેળાનુ પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના અગાઉના દિવસો…
ડાંગ-આહવા તાલુકાના ઉમર પાડા પાણી પુરવઠા જૂથ યોજનાનાં ડેમના બાંધકામ માં નિમ્ન કક્ષાના માલ મટિરીયલનો ઉપયોગ કરતી વેલજી રત્ના સોરઠીયા એજન્સી
પ્રાપ્ત માહિતી મુજબ આહવા તાલુકામાં આવેલાઉમર પાડા જૂથ યોજના અને પાણી પુરવઠા અંતર્ગત કેન્દ્ર સરકાર ની યોજના અને કરોડો રૂપિયાના ખર્ચે ડેમનુ બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં વેલજી રત્ના…
ડાંગ જિલ્લાના ખેડૂત સાથે માલીકીના લાકડાંની માપણી બાબતે છેતરપિંડી થઈ હોવાનાં આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને અરજી આપવામાં આવી
ડાંગ -સુબિર તાલુકામાં આવેલા ખોખરી ગામના રહીશ સીતારામ ભાઈ શીવાભાઈ ગાયકવાડ દ્ધારા પોતાની માલિકીની જમીનમાંથી સાદળ, કળમ, હળદૂન વગેરે ઝાડોની માલકી કરવામાં આવી હતી લાકડાં ઘડતરનું કામ પત્યા પછી બરડીપાડા…
હલકાં ધાન્ય સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ દ્રારા ડાંગ જિલ્લાના વિવિધ મહિલા મંડળો, સ્વસહાય જૂથો તથા ખેડૂત મંડળોને મિલેટ પ્રોસેસીંગ મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
સંયુકત રાષ્ટ્ર દ્રારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ જાહેર કરાયેલ છે. વૈશ્વિક સ્તરે પોષક તત્વ ધાન્ય પાકોની વિશેષ માંગ છે. જે પૈકી હલકા ધાન્ય પાકોના ઉત્પાદનમાં ભારત અગ્રેસર રહી…
આહવા ખાતે યોજાયો ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનનો “કર્ટેન રેઇઝર” કાર્યક્રમ
આહવા: તા: ૧૮: રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમા રાજય કક્ષાના અમદાવાદ ખાતે…
દક્ષિણ ડાંગ વન વિભાગના વન અધિકારીઓએ ફિલ્મી ઢબે ઝડપ્યો જંગલ ચોરીનો માલ
આહવા: તા: ૧૨: ડાંગના વન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરી તેને જિલ્લા બહાર સગેવગે કરાઈ રહ્યો હોવાની મળેલી બાતમીને આધારે, દક્ષિણ ડાંગ વન વિભાગના ઝાંબાઝ વન અધિકારીઓએ…
જ્યારે રીના રોયને પાકિસ્તાની પતિએ ઘરની બહાર કાઢી દીધી હતી, ત્યારે શત્રુઘ્ન સિન્હાએ આ રીતે મદદ કરી હતી
બોલિવૂડમાં ઘણા એવા કપલ છે, જેમને રીલ અને રિયલ લાઈફમાં એકસાથે ખૂબ પસંદ કરવામાં આવતા હતા. આવી જ એક જોડી છે રીના રોય અને શત્રુઘ્ન સિંહાની બંનેના અફેરની ચર્ચાઓ કોઈનાથી…