તાપી જિલ્લા ધોરણ ૧૦નું કુલ-૫૬.૮૨ ટકા પરિણામ જાહેર
વ્યારા-તાપી.તા.06: માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ થતા તાપી જિલ્લાનું ધોરણ ૧૦નું કુલ-૫૬.૮૨ ટકા પરિણામ આવ્યું છે. તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓમાં…
ડાંગ જિલ્લા ચૂંટણીપંચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી
આહવા : તા: 5 : સરકાર દ્વારા દરેક વિભાગમા પર્યાવરણનુ મહત્વ સમજી વૃક્ષોની જતન પ્રક્રિયાને વેગવંતી બનાવવાની સાથે જ, ચૂંટણી પ્રક્રિયામાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને ધ્યાનમા રાખવા માટે ભારતના ચૂંટણીપંચની માલિકીનુ ઇવીએમ/વીવીપેટ…
તાપી જિલ્લા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું કુલ-૮૭.૧૬ ટકા પરિણામ
વ્યારા-તાપી.તા.૦૪: માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, અને ઉ.ઉ.બુ પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જે પૈકી તાપી જિલ્લામાં ધોરણ-૧૨નું કુલ-૮૭.૧૬ ટકા પરિણામ આવ્યું છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી…
ડાંગ જિલ્લામાં યોજાશે ‘ વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ ‘ વિષયક સાત દિવસીય પ્રદર્શન મેળો: આયોજન- વ્યવસ્થા અંગે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક: કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું
આહવા : તા : 3 : ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસયાત્રાને જન-જન સુધી પહોંચાડવાના ઉદેશ્ય સાથે રાજ્યભરમાં ' વંદે ગુજરાત 20 વર્ષનો સાથ, 20 વર્ષનો વિશ્વાસ ' વિષયક પ્રદર્શન કમ…
સુબિરની દિવ્ય છાયા હોસ્પિટલ ખાતે યોજાયો હદય રોગ નિદાન કેમ્પ
આહવા:તા : ૨૩: ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના સુબિર તાલુકા મથકે કાર્યરત 'દિવ્ય છાયા હોસ્પિટલ' ખાતે, રવિવારે હદય રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાઈ ગયો. મહાવિર કાર્ડયાક હોસ્પિટલ-સુરતના સહયોગથી આયોજિત આ કેમ્પમાં,…
ધવલીદોડ ખાતે યોજાયેલી સમુહ લગ્નોત્સવમાં ‘સાત ફેરા સમુહ લગ્ન યોજના’ ની માહિતી અપાઈ
: આહવા : તા : ૨૩ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ ગામે તાજેતરમાં યોજાયેલ આદિવાસી સમુહ લગ્નોત્સવ દરમિયાન અલગ-અલગ ગામોના કુલ-૨૬૭ દંપતી લગ્નગ્રથી જોડાયા હતા. આ સમુહ લગ્નમાં ડાંગની…
કોરોના કાળની ખોટને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના માર્ગદર્શનથી સરભર કરતો ગોદડિયાનો સાહસિક ખેડૂત
-અહેવાલ: મનોજ ખેંગાર મરચાના પાકમા ખોટ ખાધા બાદ, આંબા કલમમા નફો રળીને બેઠો થતો યુવાન આહવા: તા: ૦૫: કોરોનાના કપરા કાળમા પાંચેક લાખના મરચાના પાકના કોઈ લેવાલ નહી મળતા મહેનત…
ગુમ થયેલ ત્રણ બાળકીઓને ગણતરીના કલાકમા શોધી કાઢતી લીંબાયત પોલીસ
સુરત : નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૧ તથા મદદનીશ પોલીસ કમિશ્નર "બી" ડીવીઝન સુરત શહેર નાઓની સુચનાથી,પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર વી.એ.જોગરાણાનાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. હરાપાલસિંહ…
મહાગુજરાત ચળવળના સ્વપ્નદ્રષ્ટાઓની કર્મભૂમિ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ડાંગ ભાજપા દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઊજવણી કરવામાં આવી
ડાંગમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવનાર અને ડાંગ જિલ્લાને ગુજરાત રાજ્યમાં સમાવવા મહત્વનો ભાગ ભજવનાર નાયક બંધુઓની સાક્ષી પુરતી આ પાવન ભુમી એટલે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ભાજપા કાર્યક્રતાઓએ સાફસફાઈ અભિયાન, સ્વંત્રસેનાનીની…
આહવા ખાતે યોજાઇ કોવિડ-૧૯ તથા ઇમ્યુનાઇઝેશન અંગેની સમીક્ષા બેઠક
આહવા: તા: ૨૭: ડાંગ જિલ્લાના ૧૮+ યુવાનોને કોવિડ-૧૯ રસીકરણનો ત્રીજો ડોઝ આપવા માટે, જિલ્લાની ખાનગી હોસ્પિટલો, ક્લિનિકોમા સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે, તેમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ રસીકરણની કામગીરીની…