સુબીર તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનાની સ્કીમનાં રોજમદારોને એજન્સી દ્વરા બે માસનો પગાર ન ચૂકવાતાં રોજમદારો રોષે ભરાયા અને આપી કલેકટર ને ફરીયાદ કરવાની ચીમકી
ડાંગ: સુબીર તાલુકાનાં જામાન્યમાળ અને ગીરમાળ ગામે પાણી પુરવઠા જૂથ યોજના ની સ્કીમો ઉપર એક યોજના દિઠ ચાર તેમ બે સ્કીમ ઉપર કુલ આઠ રોજમદારો કામ કરી રહ્યા છે તેમા…
ડાંગ જિલ્લામાં બાળ લગ્નનો દોર યથાવત્ ! અને ગુપ્ત રીતે વધી રહી બાળ લગ્નની ઘટના
પ્હહગુપ્ત રીતે એટલે કે સમાજ અને બાળ લગ્ન અટકાવનાર અધિકારીને કાનો કાન કોઈ જાણ ન થાય તેવી રીતે ફક્ત ગામનાં પાટીલ અને કારબારી ની બેઠક બોલાવી છોકરીના મા-બાપ ને રોકડ…
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ડાંગ જિલ્લાના ૪૬ ખેડુતોને અપાઈ સહાય
આહવા: તા: ૧૩: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત ડાંગ જિલ્લામા વર્ષ-૨૦૨૧-૨૨ મા કુલ ૭૪૦ લાભાર્થીઓ દ્વારા લાભ લેવા માટે, આઈ.ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ મળી હતી. જે પૈકી કુલ…
ડાંગ જિલ્લાના સુબિર તાલુકામા ૫૭ મી.મી. વરસાદ સાથે જિલ્લાના ત્રણેય તાલુકાઓમા નોંધાયો વરસાદ
આહવા: તા: ૧૧: ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના પૂર્વીય વિસ્તારમા આજે વરસાદે ધમાકેદાર શરૂઆત કરી છે. જિલ્લાના કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર આજે સવારે છ વાગ્યાથી સાંજના આ…
સુમન હાઈસ્કૂલ 11 ના વિદ્યાર્થીઓ ધો.10 બોર્ડ પરીક્ષામાં ઝળક્યા
સુરત. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં ખાનગી શાળાઓની સાથે જ મનપા સંચાલિત સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.…
સુમુલ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતીકરણ આઈસ્ક્રીમ ” કોન મેકીંગ ” પ્લાન્ટનું ખાતમુહૂર્ત
સુરત 8 જુનૌ : ભારત માં “અમૂલ બ્રાંડ થી બનતો આઈસ્ક્રીમ એ રીયલ મિલ્ક ફેટ માંથી બને છે અને તેની આ શ્રેણીમાં તે ભારતભર માં સૌથી વધુ વેચાતી આઈસ્ક્રીમ છે.…
ડાંગ જિલ્લા ખાતે મનરેગા યોજના હેઠળ ફરજ ઉપર નિમાયેલ લોકપાલ માત્ર શોભાના ગાઠીયા સમાન ?
મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ ડાંગ જિલ્લામાં મનરેગા યોજના હેઠળના કામોમાં થતો ભ્રષ્ટાચાર અને થતી ગેરરીતિઓ ઉપર નજર રાખવા લોકોની ફરીયાદ ને વાંચા આપવા માટે ફરજ ઉપર નિમાયેલા નવનિયુકત લોકપાલ…
સુબીર તાલુકાનાં લવચાલી ગામે ભરાતો અઠવાડીક હાટ બજારમાં આવતા વેપારીઓ દ્વારા ખુલ્લામાં પ્રતિબંધ પ્લાસ્ટિકનો કચરો જાહેરમાં ફેંકવામાં આવી રહ્યો છે
મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ આહવા ડાંગ : સુબીર તાલુકા ના લવચાલી ગામે સોમવારના રોજ બજાર ભરાતો હોય છે આ સાપ્તાહિક બજારમાં આવતા વેપારીઓ દ્વારા વેપાર કર્યા બાદ એકઠો થતો…
સ્ટેટ હાઈવે નંબર 172 ઉપર નળતર રૂપ ઝાડ કેમ અડીખમ?
આ સ્થળે ભૂતકાળમાં ઘણા અકસ્માતના બનાવો બની ચૂક્યા છે અને અકસ્માતમાં લોકએ જીવ પણ ગુમાવ્યા છે (મનિષ બહાતરે દ્વારા : આહવા) આહવા : ડાંગ જિલ્લામાં આવેલ કાલીબેલ ગામ માંથી પસાર…
ડાંગ જિલ્લામાં ઢોંગીઆંબા ગામે રાત્રી દરમિયાન ભરતો એક માત્ર સાપ્તાહિક હાટ બજાર
લોકડાઉનના સમયે શરૂ કરવામાં આવ્યો હતો આ હાટ બજાર આહવા : ૬ જુન , કોરોના મહામારીમાં લોકડાઉન ના સમયે લોકોને પોતાનાં ઘરોમાંથી બહાર નીકળવું એ ખુબજ કઠીન પરિસ્થિતિ રહી હતી…