ઇશખંડી ગામે ઘર બનાવી આપીશ તેમ કહી કોન્ટ્રાક્ટરે પહેલો હપ્તો લાભાર્થી પાસેથી ઉપાડી સુમંતર થથો
હપ્તો ઉપાડી માંગીને કોન્ટ્રાકટર ફરાર થઈ ગયો હતો પોતાની ઓળખ છૂપાવવાની કોશિશ કરી હતી પરંતુ લાભાર્થીએ ફોન નંબરનાં આધારે પોલીસ ફરિયાદ કરવા જતાની જાણ થતાં બીજા જ દિવસે લાભાર્થીના ઘરે…
મજુર અધિકાર મંચ દ્વારા અચોક્કસ નિણર્ય લેવાયો મજુર ભર્તી ચાલુ કરો
મજુર અને મુકારદમોની આર્થિક પરિસ્થિતિને સમજતા નિર્ણય લેવાયો આજથી તમામ સુગર ફેકટરીઓની ગાડીને અટકાવવામાં આવશે નહીં. (મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) આહવા : ડાંગ જીલ્લાના સુબીર તાલુકા ખાતે મજુર, મુકારદમ અને મજુર…
સુબીર તાલુકા ઉપપ્રમુખે ત્રણ શાળાની મુલાકાત લીધી
વિદ્યાર્થીઓના વાલી , શિક્ષકો અને એસએમસી કમિટી સાથે મિટિંગ બોલાવી અનેક પ્રશ્ન બાબતે કર્યો હતો સવાંદ (મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) સુબીર તાલુકામાં આવેલાં ઘાણા, દહેર અને કડમાળ પ્રાથમિક શાળાની માહિતી મેળવવા…
સુબીર CHCમાં બેડ ખૂટતાં શિંગાણા PHC કેન્દ્રમાંથી મંગાવવા પડ્યાં
રૂપિયા ૨,૬૧,૧૬,૦૦૦/- નાં ખર્ચે બનાવાયેલા અદ્યતન સુવિધા સજજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સુબીરમાં દર્દીઓ માટે પૂરતાં બેડ જ નથી? (મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) ડાંગ જીલ્લાના ટ્રાયબલ અને પર્વતીય વિસ્તારમાં આવેલું સુબીર ગામ…
અમરોલી ટ્રાફિક પોઈન્ટ પાસેથી એક ઈસમનો મોબાઈલ ફોન ઝુંટવી ભાગવા જતા ચોર TRB જવાનના હાતે ઝડપાયો
(પોલાદ ગુજરાત) સુરત : ગત રોજ ૦૬ ઓક્ટોબર ૨૩ ના રોજ સવારના ૧૦:૪૦ વાગ્યાના અરસામાં શહેરના અમરોલી જકાતનાકા ટ્રાફિક પોઇન્ટ પર TRB જવાન ફરજ પર હાજર હતા તે સમય દરમિયાન…
ડાંગ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા કલા મહાકુંભ ઓયોજિત કરાશે : કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ના ફોર્મ ભરવાની અંતિમ તા.૨૪/૧૦/૨૦૨૩
(મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે): આહવા: તા: ૫: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર પ્રેરિત કમિશ્નશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત, તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા યુવા…
ડાંગ જિલ્લાના બારીપાડા ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો
(મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે): આહવા: તા: ૫: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બારીપાડા ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામા આવ્યો હતો. નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમા સ્થાનિક વિસ્તારના 120થી વધુ…
સંકલ્પ સપ્તાહ, જિલ્લો ડાંગ : એસ્પિરેશનલ બ્લોક સુબિર ખાતે યોજાયો ‘સંપૂર્ણ પોષણ એક સંકલ્પ’ કાર્યક્રમ
પોષણ મેળો, મમતા દિવસ, ગોદ ભરાઈ, અન્નપ્રાશન, વાનગી નિદર્શન, ન્યુટ્રી ગાર્ડન જેવા કાર્યક્રમો યોજાયા (મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે): આહવા: તા: ૫: દેશ સમસ્તમાં ઉજવાઈ રહેલા 'સંકલ્પ સપ્તાહ' ના કાર્યક્રમો પૈકીનો બીજા…
સુબીર તાલુકાનાં વિવિધ હેલ્થ સેન્ટર ઉપર આરોગ્ય મેળાનું આયોજન કરાયું
(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) તા.૦૩,આહવા : આજે ઓક્ટોમ્બરનાં રોજ સંકલ્પ સપ્તાહના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના રાજ્યનાં 13 તાલુકાને એસ્પિરેશનલ જાહેર કરવામાં આવ્યા હતા. જે ભાગ હેઠળ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં…
ડાંગ જિલ્લા જલભવન એટલે કૌભાંડોનું ઘર : ડાંગ જિલ્લાના લોકો માટેની તમામ સુખાકારી યોજનાઓ કૌભાંડોમાં ફેરવાઈ
(અશ્વિન ભોયે/મનિષ બહાતરે) તા.૦૩,આહવા : ડાંગ જીલ્લામાં કરોડોની પાણી માટે ગ્રાન્ટ ફાળવાય છે અને યોજનો બને છે કે પછી યોજનાઓનો માયાજાળ બને છે જે લોકોને મૃગજળ સમાન ફસાય છે જેના…