sonbahis girişsonbahissonbahis güncelgameofbetvdcasinomatbetgrandpashabetgrandpashabetエクスネスgiftcardmall/mygiftjojobetvaycasinovaycasinovaycasinocasibommatbetholiganbetmatbetjojobetmatbetcasibomjojobetjojobetcasibommatbetjojobetmatbetbetciobetcio girişromabetromabet girişbetciobetcio girişarupabetavrupabet girişhiltonbethiltonbet girişultrabetultrabet girişinterbahisinterbahis girişbetplaybetplay girişbetzulabetzula girişbahiscasinobahiscasino girişkulisbetkulisbet girişteosbetteosbet girişbetgarbetgar girişrinabetrinabet girişenjoybetenjoybet girişcasibomholiganbetbetciobetcio girişromabetromabet girişbetciobetcio girişavrupabetavrupabet girişhiltonbethiltonbet girişultrabetultrabet girişinterbahisinterbahis girişbetplaybetplay girişbetzulabetzula girişbahiscasinobahiscasino girişkulisbetkulisbet girişteosbetteosbet girişbetgarbetgar girişrinabetrinabet girişenjoybetenjoybet girişbetgarbetgar girişromabetromabet girişbetciobetcio girişkulisbetkulisbet girişbahiscasinobahiscasino girişbetzulabetzula girişbetplaybetplay girişmeritkingmeritking girişmeritkingmeritking girişmeritkingmeritking girişmeritkingmeritking girişinterbahisinterbahisultrabetultrabet girişhiltonbethiltonbet girişenjoybetenjoybet girişromabetromabet girişbetciobetciobetgarbetgar girişkulisbetkulisbet girişbahiscasinobahiscasino girişbetzulabetzula girişbetplaybetplay girişinterbahisinterbahis girişultrabetultrabet girişhiltonbethiltonbet girişenjoybetenjoybet giriştrendbettrendbet girişavvabetavvabetbetebetbetebetbetgarbetgarelexbetelexbetrestbetrestbetinterbahisinterbahisjasminbetjasminbetwinbirwinbirpiabetpiabetsafirbetsafirbetmakrobetmakrobetbetpasbetpasngsbahisngsbahisbetvolebetvolebetmoonbetmoonavvabetavvabetmakrobetmakrobetbetebetbetebetbetgarantibetgarantimeritlimancasinomeritlimancasino girişmeritlimancasino güncel girişbetcioalobetceltabetinterbahismeritbetmeritbet girişmeritbet güncel girişroyalbetenbetkalebetbahislionbetrameybetsonbahisngsbahisgonebetteosbetteosbet girişatmbahisteosbet güncel girişbetpuanbetciobetcio girişbetcio güncel girişroketbetroketbet girişroketbet güncel girişbetparibubetparibu girişbetparibu güncel girişavvabetavvabetbetgarantibetgarantielexbetelexbetbetebetnorabahisbetebetnorabahis girişrestbetnorabahis güncel girişrestbetinterbahisinterbahisjasminbetjasminbetpiabetromabetpiabetromabet girişsafirbetbetciosafirbetbetcio girişmakrobetbetgarmakrobetbetgar girişkulisbetkulisbet girişbahiscasinobahiscasino girişbetzulabetzula girişbetplaybetplay girişinterbahisinterbahis girişultrabetultrabet girişhiltonbethiltonbet girişenjoybetenjoybet giriştrendbettrendbet girişbetpasbetpasngsbahisngsbahisbetvolebetvolebetmoonbetmoontruvabettruvabetbetcupbetcuphayalbahishayalbahisalobetalobet girişalobet güncel giriş

ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબિર તાલુકાના ગામોના કેટલાક વિસ્તારોને ‘માઇક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન’ તથા ‘બફર ઝોન’ જાહેર કરાયા

adminpoladgujarat
9 Min Read

આહવા; તા; ૧૭; નોવેલ કોરોના વાયરસ “કોવિડ-૧૯”ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી ઘોષિત કરવામા આવી છે. જેને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામા આવેલ છે. જે મુજબ વખતોવખતની નિયત માર્ગદર્શિકા અનુસાર તા.૩૦/૪/૨૦૨૧ સુધી નિયત કરાયેલા “માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન” તથા “બફર ઝોન” વિસ્તારમા લોકડાઉન અને અનલોક-૬ ની માર્ગદર્શિકાઓ અનુસાર કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકવામા આવ્યા છે.

તાજેતરમા ડાંગ જિલ્લામા ફરીથી “કોવિડ-૧૯ + કેસો” સામે આવવા પામ્યા છે. જેને લઈને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર દ્વારા કેટલાક જાહેરનામો જારી કરી નીચે મુજબના પ્રતિબંધો ફરમાવાયા છે. જે અનુસાર,

(૧) આહવા નગરના મિશનપાડા ફળિયામા રાજુભાઇ બચ્છાવના ઘરથી પશ્ચિમમા રાહુલ બચ્છાવના ઘર સુધી, પૂર્વમા ઈરફાન સૈયદના ઘર સુધી, દક્ષિણમા કૈલાશ વાઘના ઘર સુધી, અને ઉત્તરમા આઈ.ટી.આઈ. સુધીનો વિસ્તાર,

(૨) આહવાના સનસેટ પોઇન્ટ ખાતે આવેલ નર્સિંગ હોસ્ટેલથી પશ્ચિમમા જંગલ વિસ્તાર, પૂર્વમા રણજીતભાઈ ગાયકવાડના ઘર સુધી, દક્ષિણમા નર્સિંગ કોલેજ સુધી, અને ઉત્તરમા જંગલ સુધીનો વિસ્તાર,

(૩) આહવાની પોલીસ લાઇન ખાતે રાજુભાઇ કરસર્યાના ઘરથી પશ્ચિમમા પોલીસ હેડ ક્વાર્ટર સુધી, ઉત્તરમા જંગલ સુધી, પૂર્વમા વર્ગ-૨ના ક્વાર્ટર સુધી, અને દક્ષિણમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તાર,

(૪) આહવા તાલુકાના સતી ગામે સોનિરાવભાઈ દેશમુખના ઘરથી પશ્ચિમમા લક્શુભાઈ દેશમુખના ઘર સુધી, ઉત્તરમા સખારામભાઈ દેશમુખના ઘર સુધી, પૂર્વમા જંગલ, તથા દક્ષિણમા જાનુભાઈ દેશમુખના ઘર સુધીનો વિસ્તાર,

(૫) આહવા તાલુકાના ગોંડલવિહિર ગામે વીંઠુંભાઈ ગાંગોડાના ઘરથી ઘરથી પશ્ચિમમા મેઈન રોડ સુધી, ઉત્તરમા નિરુબેન પવારના ઘર સુધી, પૂર્વમા પ્રાથમિક શાળા સુધી, અને દક્ષિણમા સુમનબેન ચૌધરીના ઘર સુધીનો વિસ્તાર,

(૬) આહવા તાલુકાના ધૂમખલ ગામે દેવરામભાઈ પવારના ઘરથી પશ્ચિમમા સખાભાઈ જાદવના ઘર સુધી, ઉત્તરમા  કિરણ ભોયેના ખેતર સુધી, પૂર્વમા કિરણ ભોયેના ખેતર સુધી, અને દક્ષિણમા ખન્ડુ બાગુલના ઘર સુધીનો વિસ્તાર,

(૭) વઘઇ તાલુકાના કાલીબેલ ગામે મનુભાઈ ગાવીતના ઘરથી પશ્ચિમમા વીનેશ ધૂળેના ખેતર સુધી, ઉત્તરમા અરવિંદ પટેલના ખેતર સુધી, પૂર્વમા જસુ પવારના ઘર સુધી, અને દક્ષિણમા જમના કામડીના ઘર સુધીનો વિસ્તાર,

(૮) સુબિર તાલુકાના કાકશાળા ગામે બાબજી કુંવરના ઘરથી ઉત્તરમા બુલા દેસાઈના ઘર સુધી, પૂર્વમા ઉખીબેન રાઉતના ઘર સુધી, પશ્ચિમમા હાડગુ માહલાના ઘર સુધી, અને દક્ષિણમા મગન દિવા ના ઘર સુધીનો વિસ્તાર,

(૯) સુબિર તાલુકાના જામન્યામાળ ગામના ગોમા વાઘમારેના ઘરથી ઉત્તરમા ગણેશ વાઘમારેના ઘર સુધી, પૂર્વમા પડતર સરકારી જમીન વિસ્તાર, પશ્ચિમમા કોતરડા સુધી, અને દક્ષિણમા મહેશ વાઘમારેના ઘર સુધીનો વિસ્તાર ‘માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન’ તરીકે જાહેર કરાયો છે.

આ વિસ્તારોમા એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપર સરકારશ્રીના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રીનીંગ કરવાનુ રહેશે.
આ વિસ્તારમા આરોગ્ય વિભાગે નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી કરવાની રહેશે.
આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેટીંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે, અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ણ શકે, કે બહાર જઈ ન શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે.
આ વિસ્તારમા બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહિ. તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ બહાર જઈ શકશે નહિ.
આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ, અને પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે, અને રાઉન્ડ ધ કલોક (૨૪ × ૭) ત્યાંથી તમામ બાબતોનુ નિયમન કરવાનુ રહેશે.
કન્ટેઇનમેંન્ટ ઝોનમા આવશ્યક સેવાઓ ફક્ત સવારે ૭ થી ૧૯ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ, અને કાયદો વ્યવસ્થા સંબંધિત ફરજો સહીત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામા આવશે.
ભારત સરકારશ્રીના Containment Area પ્લાનની ગાઈડલાઈનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.
કન્ટેઇનમેંન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તી/કર્મચારીઓ કન્ટેઇનમેંન્ટ ઝોનની બહારના સરકારી/ખાનગી એકમોમા ફરજ ઉપર જઈ શકશે નહિ.
ભારત સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ જાહેરનામાઓ, માર્ગદર્શિકાઓ, જોગવાઈઓ અનુસાર સમગ્ર જિલ્લામા આપવામા આવેલ છૂટછાટો આ વિસ્તારને લાગુ પડશે નહિ. તેમજ લોકડાઉન અંગેના જાહેરનામામા દર્શાવેલ પ્રતિબંધિત કૃત્યો કરી શકાશે નહિ.

Containment Zone ઉપરાંત આ ગામોમા નીચે દર્શાવેલ વિસ્તારને Buffer Zone જાહેર કરાયા છે. જે મુજબ,

(૧) આહવા નગરના મિશનપાડા ફળિયામા રાજુભાઇ બચ્છાવના ઘરથી પશ્ચિમમા ઈરફાન સૈયદના ઘર સુધી, પૂર્વમા અંબાલાલ માસ્ટરના ઘર સુધી, દક્ષિણમા સાજીદ શેખના ઘર સુધી, અને ઉત્તરમા આઈ.ટી.આઈ. સુધીનો વિસ્તાર,

(૨) આહવાના સનસેટ પોઇન્ટ ખાતે આવેલ નર્સિંગ હોસ્ટેલથી પશ્ચિમમા જંગલ વિસ્તાર, પૂર્વમા સેવાધામના કમ્પાઉન્ડ સુધી, દક્ષિણમા નર્સિંગ કોલેજ સુધી, અને ઉત્તરમા જંગલ સુધીનો વિસ્તાર,

(૩) આહવાની પોલીસ લાઇન ખાતે રાજુભાઇ કરસર્યાના ઘરથી પશ્ચિમમા પોલીસ હેડ ક્વાર્ટર સુધી, ઉત્તરમા જંગલ સુધી, પૂર્વમા વર્ગ-૨ના ક્વાર્ટર સુધી, અને દક્ષિણમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તાર,

(૪) આહવા તાલુકાના સતી ગામે સોનિરાવભાઈ દેશમુખના ઘરથી પશ્ચિમમા તુલજ્યા લક્શુભાઈ દેશમુખના ઘર સુધી, ઉત્તરમા સુનિલ દેશમુખના ઘર સુધી, પૂર્વમા જંગલ, તથા દક્ષિણમા નદી સુધીનો વિસ્તાર,

(૫) આહવા તાલુકાના ગોંડલવિહિર ગામે માહરુ વીંઠુંભાઈ ગાંગોડાના ઘરથી ઘરથી પશ્ચિમમા રક્ષિર રામસિંગના ઘર સુધી, ઉત્તરમા બોજ્યા દેશમુખના ઘર સુધી, પૂર્વમા માહરુ ગાંગોડાના ઘર સુધી, અને દક્ષિણમા તારુંબેન પવારના ઘર સુધીનો વિસ્તાર,

(૬) આહવા તાલુકાના ધૂમખલ ગામે દેવરામભાઈ પવારના ઘરથી પશ્ચિમમા કાશીરામ ભોયેના ઘર સુધી, ઉત્તરમા  કિરણ લહાનુ ભોયેના ખેતર સુધી, પૂર્વમા મનાજુ ચૌધરીના ઘર સુધી, અને દક્ષિણમા ખન્ડુ બાગુલના ઘર સુધીનો વિસ્તાર,

(૭) વઘઇ તાલુકાના કાલીબેલ ગામે મનુભાઈ ગાવીતના ઘરથી પશ્ચિમમા શાંતિવન કામડીના ખેતર સુધી, ઉત્તરમા ભાવેશ કામડીના ખેતર સુધી, પૂર્વમા મહેશ કામડીના ઘર સુધી, અને દક્ષિણમા અરવિંદ પટેલના ઘર સુધીનો વિસ્તાર,

(૮) સુબિર તાલુકાના કાકશાળા ગામે બાબજી કુંવરના ઘરથી ઉત્તરમા બુલા દેસાઈના ઘર સુધી, પૂર્વમા ઉખીબેન રાઉતના ઘર સુધી, પશ્ચિમમા હાડગુ માહલાના ઘર સુધી, અને દક્ષિણમા મગન દિવા ના ઘર સુધીનો વિસ્તાર,

(૯) સુબિર તાલુકાના જામન્યામાળ ગામના ગોમા વાઘમારેના ઘરથી ઉત્તરમા મહેશ દેવળેના ઘર સુધી, પૂર્વમા કોતરડા તરફનો વિસ્તાર, પશ્ચિમમા પ્રાથમિક શાળા સુધી, અને દક્ષિણમા શિવા વાઘેરાના ઘર સુધીનો વિસ્તાર
સુધીનો વિસ્તાર Buffer Zone તરીકે જાહેર કરાયો છે.

•Buffer Zone વિસ્તારમા આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે.
•આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૭ થી ૧૯ વાગ્યા સુધી જ મુક્તિ આપવામા આવે છે. જેમા સોશિયલ ડીસ્ટન્સિંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.
•આ સમયગાળા દરમિયાન દ્વિચક્રીય વાહન ઉપર એક વ્યક્તિથી વધુ નહિ, અને ત્રણ/ચાર ચક્રીય વાહનમા બે વ્યક્તિ (ડ્રાઈવર સહિત)થી વધુ પ્રવાસ કરી શકશે નહિ.

ઉપર જણાવેલ વિસ્તાર માટે અપવાદ ; આ હુકમ સરકારી ફરજ, કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય, તેઓને ભારત સરકાર અને ગુજરાત સરકારના વખતોવખતના હુકમો અનુસાર આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈશ્યુ કરવામા આવ્યા હોય તેવી વ્યક્તિઓ સહીત સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ.

આ હુકમની અમલવારીનો સમય ; તા.૧૦/૪/૨૦૨૧ થી આ વિસ્તારમા “કોવિડ-૧૯ +” દર્દીને રજા આપ્યા પછીના ૧૪ દિવસ સુધીનો રહેશે.

સજા ; આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ, તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામા આવ્યા છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × three =

Exit mobile version