સુરત મનપાના તમામ ઝોન દ્વારા ” વિકાસ સપ્તાહ ” અંતર્ગત ‘ મેરેથોન યોજાઈ
(સુરત, ૧૩ ઓક્ટોબર) પોલાદ ગુજરાત ન્યુઝ, ''વિકાસ સપ્તાહ'' અંતર્ગત સુરત મહાનગરપાલિકા ઘ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે આજરોજ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં '' મેરેથોન'' નું આયોજન કરવામાં આવેલ. ''મેરેથોન'' નો મુખ્ય…
“ફિટ યુવા ફોર વિકસિત ભારત” સૂત્ર સાથે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ — સુરતમાં યુવા શક્તિનો ઉત્સવ શરૂ
સુરત : આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ૭૫મા જન્મદિનના પાવન અવસર પર “સેવા પખવાડિયા” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ આ.શ્રી જગદીશ વિશ્વકર્માજીના સૂચન અને કેન્દ્રીય જળ સંશાધન…
ઝાલોદ તાલુકામાં નવા ચાકલીયા પગારકેન્દ્રની બે શાળાઓ દાંતગઢ પ્રાથમિક શાળા અને નવા ચાકલીયા પ્રાથમિક શાળા વચ્ચે સ્કૂલ ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા નવા ચાકલીયા પગારકેન્દ્રની શાળામાં School Twining કાર્યક્રમ યોજાયો જે GCERT ગાંધીનગર પ્રેરિત School Twinning કાર્યક્રમ અંતર્ગત દાંતગઢ પ્રા. શાળાના બાળકો અને શિક્ષકમિત્રો નવા ચાકલીયા…
સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ ધ્વારા વિશ્વ નેતા અને હિન્દુસ્થાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સેતુ અને લોન મેળાનું આયોજન
તા. ૧૦ મી ઓગષ્ટ સેવા સેતુ અને લોન મેળાનું ઉદઘાટન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદહસ્તે કરવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના…
દિવ્યા જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાલોડ દ્વારા નારી સુરક્ષા સન્માન અને મહિલા સશક્તિકરણ વર્ગનું આયોજન કરાયું
તાપી :- વાલોડ (પોલાદ ગુજરાત : જાગીન ગામીત) આ પ્રસંગે વાલોડ વિભાગ કેળવણી મંડળ ના નરેશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ અને અશ્વિનભાઈ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું…
સુરત જિલ્લામાં ૯૯ જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પુર્ણ કરવામાં આવીઃ ત્રણ બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરાયા
ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપરના મેજર બ્રિજનું નિરીક્ષણ કરતા સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઈજનેર એ.જી. વસાવા ------ વર્ષ ૨૦૦૪માં નિર્માણ પામેલ માસમા ખાડી બ્રિજનું વોટર સ્પાઉટ, ક્રેસ બેરિયર…
માર્ગ અને મકાન પેટા વિભાગ-૩ દ્વારા ઓલપાડના તમામ રસ્તાઓના સમારકામ તથા રિસર્ફેસિંગની કામગીરી પુર્ણ કરવામાં આવી
ઓલપાડ તાલુકાના રસ્તાઓની સફાઈ અને મરામત કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવીઃ ------- વરસાદી પાણીના ભરાવાને અટકાવવા માર્ગ અને મકાન વિભાગે રસ્તાના સોલ્ડર ક્લિનિંગ તેમજ ખાડાને પેચવર્કનું કામ હાથ ધર્યુ…
માર્ગ અને મકાન વિભાગના ડિવીઝન-૧ના કાર્યપાલક ઈજનેર પ્રશાંત ચૌધરીએ ‘કડોદરા અન્ડરપાસ’ અને ઈકલેરા ખાડી બ્રિજનું નિરીક્ષણ કર્યુંઃ
માર્ગ અને મકાન વિભાગ-૧ હસ્તકના ૮૪.૭૩ કિ.મી. લંબાઈના ૧૮ રસ્તાઓ પર યુદ્ધના ધોરણે માઈક્રો કોન્ક્રીટ, પેવર બ્લોકથી પેચવર્કની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરાઈ: કાર્યપાલક ઈજનેર પ્રશાંત બી. ચૌધરી -------- એક મેજર…
ફર્સ્ટ જુનિયર રોલબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ નેરોબી, કેન્યામાં ઇન્ડિયા તેમજ ગજેરા સ્કૂલના વિધાર્થીઓએ નામ રોશન કયુ.
(પોલાદ ગુજરાત) સુરત ફર્સ્ટ જુનિયર રોલ બોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ જે કેન્યાના નૈરોબી શહેરમાં તા.૨૨-૬-૨૦૨૫ થી ૨૯-૬-૨૦૨૫ સુધીમાં યોજાઈ હતી. તેમાં ઈન્ડિયાના જુદા જુદા રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી…
ઉધનાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ લેનાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
સાક્ષરતાના રંગે જ્ઞાનનું પ્રવેશદ્વાર - એટલે શાળા પ્રવેશોત્સવ બે દાયકાથી વધુની સફર બાદ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુણવત્તાસભર શિક્ષણનો યજ્ઞ બની ચૂક્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી (પોલાદ ગુજરાત) ,શનિવાર, સુરત :…